સંગ્રહિત

Head Word Concept Meaning
ભંડાર આલોક-22 વિશે. : સંગ્રહિત, સંઘરેલ, સંઘરો કરેલ, સંગ્રહ કરેલ, એકત્રિત, એકઠું કરેલ, ઢગલો કરેલ, બચત કરેલ, ભવિષ્યમાં ઉપયોગમાં લેવાય એ દ્રષ્ટિથી રાખેલ, વધારાની વસ્તુ રાખી મૂકેલ.

Other Results

Head Word Concept Meaning
ભંડાર આલોક-22 નામ : ભંડાર, કોઠાર, કોઠી, સંઘરો, સંગ્રહાલય, સંગ્રહ, વખાર, દુકાન, હાટ, વિપુલ જથ્થો, ભરાવો, ઢગલાબંધ માલ, વિપુલતા, પુષ્કળતા, ઢગલો, રાશિ, અંદાજપત્ર, ઢગલા ને ઢગલા, અગાઉનો ભાર, અગાઉનો જથ્થો, એકત્રીકરણ, સંપત્તિ, જમાવટ, માહિતીભંડાર, ગીતસંપુટ, નાટકસંગ્રહ, કોઇ વસ્તુ શોધી કાઢવાનું યોગ્ય સ્થળ, વેપારી માલનો જથ્થો, ચીજવસ્તુઓની યાદી, હાથ પરનો માલ, પુરવઠો, પરવઠાની જોગવાઈ, ખાદ્ય પદાર્થો માટેનો કોઠાર, પિંજરું, શીંકું, ઘરવખરી.
ભંડાર આલોક-22 પુરવઠાનો સ્ત્રોત, સ્તોત્ર, કૂવો, ફુવારો, ઝરણું, વાવ, ખનીજની ખાણ, વિપુલ સમૃદ્ધિ, આકસ્મિક લાભ, ખાણ, સોનાની ખાણ, નાણાં, નાણાકીય સ્ત્રોતો, માલસામાનનાં સ્થળો, સાધનસામગ્રી, મિલકત, પ્રવાહી મિલકત, સંગ્રહાલય, આગાર, જાળવણી માટેનું સ્થળ, સલામત સંગ્રહાલય.
ભંડાર આલોક-22 કોઠો, પુરવઠાનું મથક, ગોદામ, ગોડાઉન, જામીનગીરીવાળું ગોદામ, ગોદી, ભંડકિયું, ભોંયરું, તિજોરી-ઘર, તિજોરી-ખંડ, શરાફી પેઢી, બેન્કનું સુરક્ષિત જગાવાળું ખાનું, પુસ્તકાલય, કરંડિયો, પેટી, ટ્રંક, પટારો, કફન, બારદાન, ખોખું, ગુપ્ત, ભંડાર.
ભંડાર આલોક-22 ચિત્રપ્રદર્શન, ચિત્રસંગ્રહસ્થાન, મિજલસ, શહેરનું સંગ્રહસ્થાન, રાષ્િટ્રય ગૅલેરી (ચિત્રપ્રદર્શન ખંડ), ગ્રંથાલય-સંરક્ષક, વસ્તુપાલ, સંગ્રહસ્થાનાધિકારી, બ્રિટિશ મ્યુઝિયમ, પદાર્થો માટેનો કબાટ, ખાનપાનની વસ્તુઓ રાખવાનું તાકું, ચા-ઘર, દુગ્ધાલય, મોટા ઘરનો ફેરફાર, દારૂ માટેનું ભોંયરું, ભોજનની વસ્તુઓ રાખવાનું સ્થળ.
ભંડાર આલોક-22 ક્રિયા : સંગ્રહ કરવો, સંઘરો કરવો, ભંડારમાં મૂકવું, ઢગલો કરવો, મંજૂસ (મજૂસ)માં મૂકવું, પેક કરીને રાખવું, અનામત રાખવું, ખોરાકની ચીજોનો ગુપ્ત ભંડાર હોવો, શરાફી પેઢીમાં મૂકવું, પેટી-પટારામાં મૂકવું, સખી મૂકવું, રાખવું, કોઠીઓ ભરવી, ભેગું કરવું.
ભંડાર આલોક-22 અનામત રાખવું, બચાવવું, જાળવવું, રાખવું, આપત્તિકાળે કામ લાગે એ માટે બચાવી રાખવું, બાજુ પર રાખી મૂકવું, જાળવી રાખવું, સંઘરી રાખવું, હાથ રાખવું, હાથ પર જથ્થો રાખવો.
ભંડાર આલોક-22 ઉક્તિ : બેઠાં બેઠાં રાજાના ભંડાર પણ ખૂટી જાય.
ભંડાર આલોક-22 સંઘર્યો સાપ પણ કામનો.
ભંડાર આલોક-22 ભંડાર તો કુબેરના.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects