Head Word | Concept | Meaning |
સંચાર-વ્યવસ્થા | આલોક-16 | નામ : સંચાર-વ્યવસ્થા, દૂરસંચાર (તારી કે બિનતારી સંદેશવ્યવહાર), વીજાણુ-સંચાર, વ્યવસ્થા, વિદ્યુત-સંચારવ્યવસ્થા, સંચાર-માધ્યમો, સંદેશવ્યવહારના કાર્યક્રમો, માહિતી-સિદ્ધાન્ત, સંચયવિસ્ફોટ, માહિતીવિસ્ફોટ, સંચાર- ઇજનેરી, સંચારતંત્ર-વિજ્ઞાન (ટેકનિકલ વિજ્ઞાન), ટેલિગ્રાફ-તાર-સંદેશ, તાર-સંદેશવિજ્ઞાન, રેલ-માર્ગ-તાર- સંદેશ, સાદા તાર-સંદેશ, બહુવિધ તાર-સંદેશ, દ્વિવિધ તાર-સંદેશ, ટેલિ-સંદેશ, એક પ્રવાહ તાર-સંદેશ, બંધ-પ્રવાહ તાર-સંદેશ, ટેલિ-પ્રિન્ટર (દૂર-મુદ્રક), દૂર-લેખી યંત્ર, ટાઇપરાઇટરની ચાવીઓવાળું ખાસ પ્રકારનું તાર-યંત્ર, દૂર-મુદ્રક એક્સચેન્જ, ટેલેક્સ, ટેલિફોન ઓટોગ્રાફ, તાર-સ્વહસ્તાક્ષર. |
Head Word | Concept | Meaning | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | રેડિયો-આકાશવાણી, આકાશભાષિત, રેડિયો-દૂરવાણી, બિન-તારી દૂરવાણી, ઊંચેનીચે અથવા ડાબી-જમણી પ્રકારનો રેડિયો-સંદેશ, રેડિયો-ફોટોગ્રાફી (છબીકલા), દૂરદર્શન (ટી.વી.), વીજાણુશાસ્ત્ર. | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | દૂરવાણી, ટેલિફોન, ટેલિફોન-સેટ, દૂરવાણી-વ્યવસ્થા, દૂરવાણી-યંત્રવિજ્ઞાન, દૂરવાણી- ઇજનેરી, માર્ગદર્શક યંત્ર, ચંદાવાળો ટેલિફોન (ડાયલ-ટેલિફોન), બિનડાયલ ટેલિફોન, ટેલિફોન-મથક, જાહેર ટેલિફોન, દૂરવાણી-મુખયંત્ર, દૂરવાહક પ્રસારક, ટેલિફોન-વિસ્તરણ, રેડિયો-ફોન, રેડિયો-દૂરવાણી, યાંત્રિક-સ્વિચ ઑફિસ, પ્રતિપદ સ્વિચન, પટ-સ્વિચન, આડ-અવરોધ સ્વિચન, વીજાણુસ્વિચન, આંતરવ્યવહાર દૂરવાણી, ઇન્ટરફોન, ઇન્ટરકોમ, ટેલિફોન-ચાલક,(ઓપરેટર) બોલાવનાર વ્યક્તિ કે પક્ષ, ટેલિફોન-સંદેશ, કોલ (બુલાવા), ટેલિફોનની ઘંટડી, ટેલિફોનનો બઝ્ અવાજ, સ્થળથી સ્થળ સીધો કોલ,સંદેશો સાંભળવો એ, એક્ષચેન્જ-મથક. | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | ટેલિગ્રામ, તાર-યંત્ર, દૂરસંદેશ, સમુદ્રપારનો ટેલિગ્રામ (કેબલ), રેડિયો દ્વારા ટેલિગ્રામ, ટેલિગ્રાફ-ચાલક, વાયરમેન, ટેલિફોટો-દૂર-ફોટો, દૂર-છબી, રેડિયોફોટો, રેડિયોગ્રામ, ટેલિગ્રામની લાઇન, ટૂંક (બહારગામના ટેલિફોન)ની લાઇન. | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | વિશે. : સંદેશવ્યવહારવિષયક, દૂર- સંદેશ- વ્યવહારવિષયક, સંકેતવિષયક, આકાશવાણી વિષયક, ટેલિ- ફોટો- ગ્રાફિક, ફોટો ટેલિગ્રાફિક, પ્રતિકૃતિવિષયક. | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | ક્રિયા : ટેલિફોન કરવો, ફોન કરવો, દૂરવાણી સંદેશો મોકલવો, કોલ કરવો, ટેલિફોન પર બોલાવવું, ફોન પકડી રાખવો, બઝ્ ધ્વનિ કરવો, ટેલિફોનની ઘંટડી વગાડવી, ટેલિફોનની રિંગ આપવી, ટેલિટાઇપ કરવો, કેબલ મોકલવો, ટેલેક્સ સંદેશો મોકલવો. | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | ટેલિગ્રાફ : સ્વયં ટેલિગ્રાફ, બહુરચના- ટેલિગ્રાફ, ડાયલ- ટેલિગ્રાફ, સૂચિ-ટેલિગ્રાફ, રકાબી (ડિસ્ક)- ટેલિગ્રાફ, વિદ્યુત- ટેલિગ્રાફ, ફોટો-ટેલિગ્રાફ, યંત્રખંડ- ટેલિગ્રાફ, પ્રતિકૃતિ ટેલિગ્રાફ, ક્ષેત્રીય ટેલિગ્રાફ, વાયવીય ટેલિગ્રાફ, નિર્દેશક ટેલિગ્રાફ, ચુંબકીય ટેલિગ્રાફ, રેડિયો ટેલિગ્રાફ, સૌર ટેલિગ્રાફ, ટેલ ઓટોગ્રાફ, માર્કોની ગ્રાફ, મોર્સ (કોડ) ટેલિગ્રાફ, બહુવિધ ટેલિગ્રાફ, લેખન ટેલિગ્રાફ, ટાઈપરાઈટિંગ ટેલિગ્રાફ, ટેલિગ્રાફો સ્કોપ, ટેલેક્ટ્રોગ્રાફ. | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | ટેલિફોન : કાર્બન- ટેલિફોન, ડાયલ- ટેલિફોન, રેડિયો- ટેલિફોન, તંતુ- ટેલિફોન, સોષ્મ ટેલિફોન, ભીંત- ટેલિફોન, બિનતારી- ટેલિફોન, વિસ્તરણ ટેલિફોન, ક્ષેત્રીય ટેલિફોન, ચાંપ-દાબ ટેલિફોન, ચિત્ર ફોન, એકલપટ્ટી ટેલિફોન, સૂક્ષ્મ ટેલિફોન, યાંત્રિક ટેલિફોન, ચુંબકીય ટેલિફોન, પ્રકાશ- કિરણ- ટેલિફોન, હસ્તગત ટેલિફોન, ƒેન્ચ ટેલિફોન. | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | ટેલિગ્રાફ રેકૉર્ડર : દૂરયંત્ર-ધ્વનિમુદ્રક, ફોટો-ટ્રાન્સમીટર, ટેલિગ્રાફોફોન, ટેલિગ્રાફનો ગ્રાફ, ટેલિગ્રાફોન, બકનળી (સાઈફોન), ધ્વનિમુદ્રક. | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | ટેલિપ્રિન્ટર : ટેલિપ્રિન્ટર, દૂર-મુદ્રક, સમાચાર ટક્ ટક્ મુદ્રક,મુદ્રક, મુદ્રક ટેલિગ્રાફ, ટાઈપો- ટેલિગ્રાફ, ટાઇપરાઈટિંગ ટેલિગ્રાફ, ટેલિટાઈપરાઈટર, ટક્ ટક્ મુદ્રક, ટેલિટાઇપ-સેંટર (સંયોજક), ટેલિટાઈપ, ટેલિફોન, શેરબજાર ટક્ ટક્ મુદ્રક. | સંચાર-વ્યવસ્થા | આલોક-16 | ઉક્તિ : ટેલિફોન એકસ્ચેન્જ કરવાં પણ મગજને આપણે વધારે વ્યસ્ત ગણીએ છીએ. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.