Head Word | Concept | Meaning |
સંતૃપ્તિ | આલોક-22 | ક્રિયા : સંતૃપ્ત થવું, સંતુષ્ટ થવું, સંતોષ હોવો, અતિતૃપ્તિ થવી, સંતોષ થવો, ગોખવું, ઘણું વધારે હોવું, ધરાઈ જવું, સોસાઇ જવું, ધરબી દેવું, ધરાઈ જવું. |
Head Word | Concept | Meaning | સંતૃપ્તિ | આલોક-22 | નામ : સંતૃપ્તિ, તૃપ્તિ, પરિતૃપ્તિ, સંપૂર્ણ, સંતોષ, પરિતોષ, પરિપૂર્તિ, પર્યાપ્ત કરતાં વધારે હોય તે, સંતૃપ્તિબિન્દુ, તર્પણ, સંતર્પણ, તુષ્ટતા, તુષ્ટિ, પૂર્ણ, તૃપ્તિ, સંતુષ્ટિ, તરબોળ હોવું એ, તરબતર હોવું એ, ભરાવો, જમાવ. | સંતૃપ્તિ | આલોક-22 | વિશે. : તૃપ્ત, સંતૃપ્ત, પરિતૃપ્ત, સંતુષ્ટ, ધરાયેલ, તુષ્ટ, તર્પિત, સંતર્પિત, ભીંજવેલ, વધારે પડતી વસ્તુથી થાકી ગયેલ, તૃપ્તિકારક, સંતર્ષક, તુષ્ટિકારક. | સંતૃપ્તિ | આલોક-22 | ક્રિ.વિ. : પરિતૃપ્તિપૂર્વક, સંતૃપ્તિપૂર્વક. | સંતૃપ્તિ | આલોક-22 | ઉક્તિ : ધાન ધરપત ને ઘી સંપત. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.