સંન્યાસી

Head Word Concept Meaning
એકાન્તવાસ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ સંન્યાસી, મુનિ, એકલા રહેનાર, ગુફાવાસી, એકાન્તવાસી, સાધ્વી, સંન્યાસિની, તપસ્વી, તપસ્વિની, ડાયેજિનસ, હિમાલયવાસી સંત, ગિરનારી સંત, અંત્યજ, બહિષ્કાર પામેલ વ્યક્તિ, ઘરકૂકડી, એકાન્તવાસી.

Other Results

Head Word Concept Meaning
એકાન્તવાસ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ: એકાન્તવાસ, એકાન્તસ્થિતિ, એકાંતિકતા, નિવૃત્તિ, વિજનતા એકલાપણું, સંન્યાસ, ત્યાગ, અનાસક્તિ, અસ્પૃશ્યતા, એકલતા, ભવ્ય એકલતા ગુપ્તતા, ખાનગી રાખવાની વૃત્તિ, એકાંતમાં રહેવાની વૃત્તિ, એકલસૂરાપણું, અતડાપણું, નિર્જનતા, એકલા અટૂલાપણું.
એકાન્તવાસ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે: એકાકી, નિવૃત્ત, એકાન્તમાં રાખેલા, અનાસક્ત, ત્યજાયેલ, અવાવરુ, અમિત્ર, બહિષ્કૃત, નાત બહાર મુકાયેલ.
એકાન્તવાસ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા: એકલા રહેવું, એકાન્તવાસમાં જવું, મૌન રાખવું, તડીપાર થવું, બહિષ્કૃત થવું, નાત બહાર મુકાવું, ઘૂંઘટ રાખવો.
એકાન્તવાસ આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઉક્તિ: ઉરનાં એકાન્ત મારે ભડકે બળે રે. (નાનાલાલ) એકા ભાર્યા સુંદરી વા દરી વા. (ભર્તુહરિ) વેરાગ તનનો નથી, પણ મનનો છે.
દીક્ષિત-અદીક્ષિત આલોક-12. નામ : દીક્ષિત, બ્રાહ્મણવર્ગ, ભગવાધારી, પાદરીવેડા, દીક્ષિત ધર્મોપદેશક, પૂજ્ય વ્યક્તિ, પૂજ્ય ગુરુ, રેક્ટર, ભાગવતપુરાણી, રામાયણના કથાકાર, પ્રખર રામાયણી, વ્યાસ, પવિત્ર ગ્રંથકથાના ઉપદેશક, ધર્મોપિદેશક, ધર્મબોધક, સ્ત્રીસાધુ, તપસ્વિની, પવિત્ર આદેશો, મુખ્ય આજ્ઞાઓ.
દીક્ષિત-અદીક્ષિત આલોક-12. પાદરી તરીકેની આજીવિકા મેળવનાર, મઠનિવાસી, આશ્રમ નિવાસી, પેટ્રિઆર્ક, પોરેન્ટીફ.
દીક્ષિત-અદીક્ષિત આલોક-12. હિંદુધર્મના હોદ્ગેદારો : બ્રાહ્મણ, પૂજારી, પુરોહિત, પંડિત, શાસ્ત્રી, ગુરુ, વૈરાગી, સાધુ, રામભક્ત, રામાનંદી, સંન્યાસી, યોગી, વૈષ્ણવ, યતિ, પૂજ્ય, ભગત, શંકરાચાર્ય; બૌદ્ધ ધર્મના હોદ્ગાઓ : બૉઝ, ભિખ્ખુ, પુંગી, તલપોઇન, લામા, મોટા લામા, દલાઇલામા, પંચનલામા; યહૂદી હોદ્ગાઓ : રબ્બી, રબી, મુસ્લિમ : ઇમામ, કાજી, શેખ, મુલ્લા, મુર્શિદ, મુકતી, દરવિશ, પીર.
દીક્ષિત-અદીક્ષિત આલોક-12. ધાર્મિક, મઠનિવાસી, બ્રધર, સાધર્મી, મેન્ડિકન્ટ (સંન્યાસ ધારણ કરનાર) એકાંતવાસી, બ્રહ્મચારી, બ્રહ્મચર્યવ્રતી, બ્રહ્મચારિણી, વાનપ્રસ્થાશ્રમી, માતાજી, ધર્મોપદેશક ભગિની, ભગિની.
દીક્ષિત-અદીક્ષિત આલોક-12. અદીક્ષિત પ્રાકૃત જન, સર્વસાધારણ મનુષ્યો, મનુષ્યો, સાંસારિક જીવો, મંદિરમાં જનાર, પેરિયના સભ્ય, શ્રાવક, શ્રમણ.
દીક્ષિત-અદીક્ષિત આલોક-12. વિશે. : પ્રાકૃત, સાધારણ, લોકવર્ણના, બિનસાંપ્રદાયિક, બિનધાર્મિક, સાંસારિક.
દીક્ષિત-અદીક્ષિત આલોક-12. ઉક્તિ : પાદરી હવે ચર્ચને ખતમ કરે, ચર્ચને, તો ક્રાઇસ્ટને ક્યારનો ખતમ કરેલ છે. (ટેનિસન).

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects