| Head Word | Concept | Meaning |
| સ્વીકૃતિ | આલોક-28 સંબંધ | નામ : સ્વીકૃતિ, સંમતિ, સંધિ, કરાર, મેળ, સંવાદ, કબૂલાત, માન્યતા, સહકાર, સંબંધ, નાનેદાટી, એકરાગ, સમૂહગીત, યુગપદ્ભાવ, સુસંગતિ, સરખામણી, પરસ્પર મળતાપણું, પાસ્પરિક સમજૂતી, મૈત્રીપૂર્ણ સમજૂતી, સહકારી સંગઠન, (કોઈ હેતુ માટે); અનુકૂલન, અનુકૂલનક્ષમતા, સંકલન, સમીકરણ, મનમેળ. |
| Head Word | Concept | Meaning | સ્વીકૃતિ | આલોક-28 સંબંધ | વિશે. : સંમત, એકમત, સુસંવાદી, એક રાગવાળા, સંમતશીલ, સર્વસંમત, સુસંગત, મુદ્દાસરનું. | સ્વીકૃતિ | આલોક-28 સંબંધ | ક્રિયા : સહમત થવું, સંધિ કરવી, કરાર કરવો, સમાન વિચાર કે મતના થવું, સંમતિ આપવી, એકસરખા થવું, કબૂલ કરવું, સહકાર આપવો-કરવો, મેળ કરવો. | સ્વીકૃતિ | આલોક-28 સંબંધ | ક્રિ.વિ. : સંમતિપૂર્વક, સર્વસંમતિપૂર્વક. | સ્વીકૃતિ | આલોક-28 સંબંધ | ઉક્તિ : તમે કહો છો એ સોળવાલ ને એક રતિ. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.