Head Word | Concept | Meaning |
વળતર | આલોક-27 પરિમાણ | નામ : વળતર, નુકશાની, ફેર-ચુકવણી, બદલો, ક્ષતિપૂર્તિ, ક્ષમાયાચના, 'મિચ્છામિ દુક્કડ્મ' ('મિથ્યા મે દુષ્કૃતમ્'). |
Head Word | Concept | Meaning | સરવાળો | આલોક-27 પરિમાણ | નામ : સરવાળો, વધારો, ઉમેરણ, જોડાણ, સંયોગ, સંગમ, મિલન, ઉમેરો, વૃદ્ધિ, યુતિ, સંયુતિ, સંતતિ; સરવાળાની સંજ્ઞા («), વૃદ્ધિગણના, સરવાળા કરનારું યંત્ર, ગણનયંત્ર, અડસટ્ટો, હિસાબ. | ઘટાડો | આલોક-27 પરિમાણ | વિશે. : ઘટાડેલું, ઓછું કરેલું, ક્ષીણ, પતિત, પડેલું, નિમ્નતર, લઘુતમ, અલ્પીકરણ કહેલું, ઊતરતી ભાંજણીવાળું. | સરવાળો | આલોક-27 પરિમાણ | વિશે. : યોગાત્મક, જોડવા યોગ્ય, અધિક, અદકું, અદકલહાણાનું, અદકપાંસળિયું, સંયોજ્ય, પૂર્તિકારક, વિશેષ, સામાન્ય અથવા હંમેશાં કરતાં વધારે, જાળવેલું, ભાવી ઉપયોગ માટે સાચવી રાખેલું, સહાયક, ઉપલું, અન્ય, વધુ, વત્તા, બાહ્ય. | ઉમેરો | આલોક-27 પરિમાણ | ક્રિયા : વધારવું, વિસ્તરવું, ઉપરિયામણ આપવું, પિરામિડ સર્જવો, ઊંડા પાણીમાં ઊતરવું, આગમાં ઘી હોમવું, તેજ કરવું, કસોટી કરવી, આગોતરા લેવું-આપવું, વ્યાપક બનાવવું, વ્યાપ વધારવો, ઊકરડાની જેમ વધવું, કોટા કૂટવા, તેજી આવવી (ધંધામાં), ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધવું. | સરવાળો | આલોક-27 પરિમાણ | ક્રિયા : ઉમેરવું, સરવાળો કરવો, જોડવું, લગાડવું, સાંધણ કરવું, અલંકૃત કરવું, વિભૂષિત કરવું, ફૂલ ચડાવવાં, ઘરેણાથી લાદી દેવું, ગુંદર લગાડવો, પૂર્તિ કરવી, બલવત્તર કરવું, કિલ્લેબંધી કરવી. | સરવાળો | આલોક-27 પરિમાણ | ક્રિ.વિ. : ઉપરાંત, વિશેષત:. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ