સરિતા

Head Word Concept Meaning
કળા આલોક-16 દ્રશ્યચિત્રકળા, ભૂમિ- આલેખ, અમુક સ્થળેથી દેખાતું વિ િશષ્ટ દ્રશ્ય, જલવિસ્તાર પરથી દેખાતું દ્રશ્ય, દ્વિશ્રેણીદ્રશ્ય, આકાશદ્રશ્ય, ચિત્રાંકન, ચિત્રનિરૂપણ, રેખા- આલેખન, રેખાંકન, રેખાચિત્ર, શ્વેત અને અશ્વેત રેખાવાળું ચિત્ર, ચિત્રપટ, તૈલચિત્ર, ચિત્રફલક, નખચિત્ર, શીર્ષચિત્ર, મસ્તકના ભાગનું ચિત્ર, પાશ્ર્વચિત્ર (પ્રોફાઇલ) છાયાચિત્ર, છાયાઆકૃતિ, લઘુઆકૃતિ, કેરિકેચર, કટાક્ષપટ્ટી.

Other Results

Head Word Concept Meaning
કળા આલોક-16 નામ : કળા, કલા, લલિતકળાઓ, આકૃતિની કળાઓ, અનુનેય કળાઓ, સુઘટ્ય કળાઓ, રેખાત્મક કળાઓ, આદિમ કળા, કળા અને કારીગરી, પ્લાસ્ટિક કળાઓ, કલાશાસ્ત્ર, ચોસઠ કળાઓ, કલાકૌશલ, કસબ, કસબી, કલાકાર, આભૂષણકળા, કોતરકામ, કુંભારકામકળા, માટીકામ, માટીકામકળા, શિલ્પ, કલાશાસ્ત્ર (એસ્થેટિક્સ), કારીગરી.
કળા આલોક-16 સ્થાપત્ય, સ્થળસૌંદર્યનું સ્થાપત્ય, સ્થળસૌંદર્યની ઉદ્યાનકળા, પ્રકાર્યવાદી (પ્રવૃત્તિના પ્રકાર્ય) અનુરૂપને સ્થાપત્ય. કલાકારનું માનસ, કલાકારનો મિજાજ, કળાકારીગરની પ્રતિભા, કલાસર્જન, સ્થિતિમય કળા(ચિત્ર), વિલક્ષણ આકૃતિ, કઢંગી આકૃતિ, સંગ્રહસ્થાનનો કલાનમૂનો, પ્રશિષ્ટ કળા-નમૂનો, શ્રેષ્ઠ કલાકૃતિ('માસ્ટર-પીસ') મૂર્ધન્ય કલાકૃતિ.
કળા આલોક-16 ચિત્રકળા, ચિત્રકાર્ય, રંગરેખાની કળા, રંગની કળા, તસવીર, છબી, દીવાલ પર, કરેલા તાજા પ્લાસ્ટર, (ƒેસ્કો) પર રંગીન ચિત્રકામ કરવાની કળા, પટચિત્ર, પાટિયા પરનું ચિત્રકામ, લઘુ આકૃતિ- ચિત્રકળા, પ્રકાશાત્મક ચિત્રકળા, ભિત્તિચિત્ર, ચિત્રશૈલી, કલાશૈલી, રેખાથી દોરેલાં ચિત્રો, ચિત્રકળાની શાળા, ચિત્રકળા- સંપ્રદાય, ચિત્રકલાનું આંદોલન, ચિત્ર-રીતિ.
કળા આલોક-16 ચિત્રકળાનિરૂપણ, પીંછીકાર્ય, રંગકામ, રંગપૂરણીનું કામ, સંઘટન, રચના, આકૃતિનિર્માણ, રંગસૌંદર્ય, મૂલ્યો, સમતુલા રેખાનિરૂપણ, કાળું અને ધોળું ચિત્ર, આકૃતિચિત્રણ, પ્રતિમા, મૂર્તિ, બિંબ, પ્રતિકૃતિ, સાદ્રશ્ય, કોતરણી, સ્ટેન્સિલ, બીબાંના અક્ષરો, બ્લોકમુદ્રણ, દીવાલના પ્લાસ્ટર પરનું નિશાન, ચિત્ર, ભીંત પરનું રંગીન ચિત્ર, મોંટાજ, સુગ્રથિત ચિત્ર, સાથે ચોંટાડેલાં ચિત્રો, ચિત્રસંગ્રથન, સંમુચિત ચિત્ર, જુદા જુદા ટુકડાઓમાંથી બનાવેલું ચિત્ર ('કોલ્લાજ'), ચંદરવો, સજીવ દ્રશ્યચિત્ર, મંદિરમાં પૂજાપાઠ માટેનું ચિત્ર, મૂર્તિ, વિશ્વદ્રશ્ય, સર્વદિગ્દ્રશ્ય, વિરાટ દ્રશ્ય.
કળા આલોક-16 સ્ટુડિયો, ચિત્રશાળા, ચિત્રકારનો કાર્ય ખંડ, ચિત્રપ્રદર્શન, કલાકૃતિપ્રદર્શન ખંડ (ગેલેરી), રેખાચિત્ર- પુસ્તિકા, ચિત્રફલક, ચિત્રપટનું બોર્ડ (પાટિયું), કેમેરા, છબી-યંત્ર, પીંછી, રંગની પીંછી, છંટકાવ કરવાની બંદૂક, પેન્સિલ, ચિત્રકામ માટેની પેન્સિલ, ચાર્કોલ, રંગીન ચાકની સળી, શલાકા.
કળા આલોક-16 વિશે. : કલાત્મક, ચિત્રકલાત્મક, ચિત્રકળાસદ્રશ, કલામય, ઓજસ્-યુક્ત, સુવૈવિધ્યયુક્ત, સુસંકલિત, રસશાસ્ત્રીય, કલાશાસ્ત્રીય, કલાવૃત્તિયુક્ત, કલાભિજ્ઞ, કલામાનસંયુક્ત, કલાસભાન.
કળા આલોક-16 ચિત્રાત્મક, આલેખાત્મક, કોઈ સાધનની મદદ વિના હાથથી દોરેલું, વિવિધ રંગવાળું, રંગીન ચિત્રવાળું, છબીકલાવિષયક.
કળા આલોક-16 ક્રિયા : ચિત્ર આલેખવું, ચિત્ર દોરવું, ચિત્ર સર્જવું, ચિત્રાત્મક કરવું, ચિત્રાત્મક નિરૂપણ કરવું, ચિત્રકામ કરવું, રંગીન ચિત્ર કરવું.
કળા આલોક-16 સ્થાપત્યશૈલીઓ : વિદ્યાકીય (ઍકેડેમિક), દબદબાભરી શૈલી (બેરોક) ઈજિપ્શિયન, બાયઝન્ટાઇન, અંગ્રેજી, ƒેન્ચ, જર્મન, ગોથિક, ગ્રીક, ગ્રીકો-રોમન, પુનરુત્થાન (રિનેસાં) પૂર્વાર્ધ, પુનરુત્થાન (રિનેસાં)- ઉત્તરાર્ધ, આંતરરાષ્ટ્રીય, ઈટાલિયન, મધ્યકાલીન, મેસોપોટેમિયાન, આધુનિક નવ-ગોથિક, પર્શિયન, પુનરુત્થાન (રીનેસાં), દ્રવિડી, મોહેં-ન-જો-દડો, લોથલ, રાજસ્થાની, તાજમહાલ.
કળા આલોક-16 આર્ટ-સ્કૂલ- કલાસંપ્રદાય, અમેરિકન, નવતરકણ, મુમેન્ટમ-હિલચાલ- નવસંચરણ, નવનિર્માણ, બ્રિટિશ, શિષ્ટ અમૂર્ત, ડચ, ફ્લોરોસ્ટાઇન, ƒેન્ચ, ઈટાલિયન, ડાબેરી, માડ્રિંડ, 'ધી ટ્રેન', સ્કૉરિશ, પેરિ િશયન, ન્યૂયૉર્ક, 'એન' 9ન્0 વેનેશિયન, વૉ િશંગ્ટન.
કળા આલોક-16 ચિત્રકળા- શૈલીઓ : અમૂર્ત શિષ્ટતાવાદ, ડાડાઇઝમ (દાદાવાદ), અમૂર્ત અભિવ્યક્તિવાદ, પ્રદર્શનકળા, ક્રિયાચિત્રકલા, માટીકળા, વિશ્લેષાત્મક ભૌમિતિક આકૃતિ ચિત્રશૈલી, નવીનતર કળા, અસ્તિત્વવાદ, અભિગમકલા, પ્રશિષ્ટતાવાદ, અભિવ્યક્તિવાદ, વિભાવનાત્મક કળા, મૂર્ત કળા, ƒોબિઝમ, (ફોબિવાદ), સંરચનાવાદ, રૂઢિવાદ, ભાવિવાદ, ભૌમિતિક આકૃતિવાદ, ભૌમિતિવાદ, ચેષ્ટા-ચિત્રકળા, આભાસચિત્ર, પ્રભાવવાદ, આદર્શવાદ, અંત:પ્રેરણાવાદ, આંતરસૂઝવાદ, ગતિશીલ કળા, અદ્રશ્ય ચિત્રકળા, ઊર્મિકાવ્યાત્મક અમૂર્ત કળા, અપૂર્વ કળા, રહસ્યવાદ, આધુનિકતાવાદ, પ્રકૃતિવાદ, છાયાવાદ, પ્રાકૃતિકતાવાદ, નવપરંપરાવાદ, નવપ્રશિષ્ટવાદ, આલંકારિક્તાવાદ, કાવ્યાત્મક ગતિચિત્ર, કાવ્યાત્મક વાસ્તવવાદ, પોપકળા (લોકભોગ્યકળા).આદિમ કળા, પરાવાસ્તવવાદ, શુદ્ધિવાદી કળા, પ્રતિનિ િધત્વવાદ, રોમેન્ટિસિઝમ (કૌતુક રંગ), સામાજિક વાસ્તવવાદ, અતીત વાસ્તવ.
કળા આલોક-16 ઉક્તિ : ચિત્ર 'શબ્દો વિનાનું કાવ્ય' (હોરેસ). સ્થાપત્ય ''થીજેલું સંગીત'' (શેલિંગ).
કળા આલોક-16 ''સ્થળબદ્ધ સંગીત'' (શેલિંગ).
કળા આલોક-16 કલા- ''એક આત્મા દ્વારા બીજા આત્મા સુધી પહોંચતી અભિવ્યક્તિ'' (રસ્કિન).
કળા આલોક-16 ''સનાતનતામાં પકડાયેલી ક્ષણ.'
કળા આલોક-16 ''કલાનો હેતુ જીવનને આકાર આપવાનો છે.''
કળા આલોક-16 ''સુંદર કળામાં હાથ, મસ્તક અને હ્દયનો સંયોગ હોય છે. (રસ્કિન).
કળા આલોક-16 કળાકાર કરે તે કળા, જીવન ખાતર કળા (ગાંધીજી).

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects