Head Word | Concept | Meaning |
સ્તર | આલોક-06, પરિમાણ | નામ : સ્તર, થર, જાડાઈ, તખ્તો, માળ, માળો (નિવાસનો), શય્યા, સેજ, પથારી, અભરાઈ, અંત:સ્તર, ભોંયરું, ભોંયતળિયું, પગથિયું, સોપાન, પટ્ટો. |
Head Word | Concept | Meaning | સ્તર | આલોક-06, પરિમાણ | ફલક, કવચ, પત્રદલ, પર્ણદલ, વરખ, પતરું, પાંખિયું, તક્તી, ટીકડી, અંતસ્ત્વચા, ચલચિત્ર, પાપડ, પડ, છારી, પતરી (વેફર), રકાબી, આવરણ. | સ્તર | આલોક-06, પરિમાણ | પાતળો કકડો, ચિનગારી, તણખો, ગાદલાં ભરવા માટેનું, રૂ-ઊન, કાચલી, ખોડો, પૂરણ-પોળી. | સ્તર | આલોક-06, પરિમાણ | વિશે. : પડ લગાડેલું, પડ ચડાવેલું, વળ ચડાવેલું, બેવડું, ત્રેવડું, પાતળા પડવાળું, પડદો કરેલાં, પડવાળું, બે પડવાળી (રોટલી). | સ્તર | આલોક-06, પરિમાણ | ક્રિયા : થર કરવો, પટ લગાવવો, વરખ ચડાવવો. | સ્તર | આલોક-06, પરિમાણ | ઉક્તિ : કોઈ વાર ભવ્યથી ક્ષુદ્ર સુધીનું અંતર એક પગથિયાનું જ હોય છે. પહેલું પગથિયું જ બહુ મુશ્કેલ હોય છે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ