| Head Word | Concept | Meaning |
| રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | વિશે. : ઉપચારાત્મક, ઉપચારરૂપ, ઉપાયરૂપ, અંતકાળિયા (વૈદ્ય), રુઝ લાવનાર, ઔષધકીય, દવાવિષયક, પીડાશામક, વિષમારક, એન્ટિબાયોટિક, સૂક્ષ્મ જંતુઓનું મારક, અમ્બ્લતા, વિનાશક, રોગશામક, રોગનો નાશ કરનાર, ચેપ-વિરોધ, જંતુઘ્ન, સુવર્ણભસ્મ, ભ્રમ ઉત્પાદક. |
| Head Word | Concept | Meaning | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | નામ : રોગના ઉપાય, રોગના ઉપચાર, ચિકિત્સા, ઓસડવેસડ, સારવાર, દવાદારૂ, ઉપાયરૂપ મળતું ઔષધ, દર્દ મટાડવાનો ઉપાય, શમનકારક ઉપાય, શમનકારક દવા, પીડાશમન; ઊંટવૈદું, ખાસ ઉપાય (દવા), ઊંટવૈદ્યના ઉપાય, એન્ટીબાયોટિક, રામબાણ ઇલાજ, ગુટિકા, પિલ, ઇન્જેક્શન (સોય), પિચકારીથી દવા અંદર દાખલ કરવી એ, અધુરી માત્રા, વધારે પડતી માત્રા, અતિમાત્રા, શક્તિવર્ધક દવા, ('ટૉનિક'), જીવનરસાયણ, ઉન્માદક દવા, લેપ, શામક ઔષધ. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | દવા, ધોળી દવા, ઔષધોપચાર, રસશાળા, વનસ્પતિ, વૈદ્યકીય વનસ્પતિ, પાઉડર, ચૂર્ણ, સૂંઘવાની દવા, પ્રવાહી દવા, ચાટણ, અવવેહ, શાસ્ત્રમાં કહેલ ઔષધ, ખાનગી રીતે આપેલી દવા, ચરકસંહિતા, ઔષધ-સામગ્રીનો સમગ્ર ગ્રંથ, વશીકરણની દવા, ચરસ, આલ્કોહોલ, દારૂ, કેફી દવા, અફીણ, કોકીન, ઊંઘની ટીકડી, ગાંજો, ભાંગ, કાવો, સેલ-એજન્ટ, મનને પ્રફુલ્લિત કરનારી દવા, શક્તિદાયક દવા, બેભાન થવાની દવા, બેભાન બનાવવા સુંઘાડવાની દવા, કફ માટેનું ચાટણ, કફ માટે ટીપાં, રેચક દવા, રેચ, કબજિયાત વિરોધી દવા, હરડે, ત્રિફળા, વિરેચન ચૂર્ણ, એરંડિયું, વિલાયતી એરંડિયું, નેપાળો; વાયકારક દવા, નોળીકર્મ (આંતરડાં શુદ્ધ કરવાની યૌગિક ક્રિયા), એનીમાં, બસ્તિ. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | રોગપ્રતિકારક ઔષધ, રોગ અટકાવવાની દવા, રોગ- અવરોધક દવા, નિરોધક દવા, રોગઘ્ન ઔષધ, દાતણ, દાંત સાફ કરવાનું 'પેઇસ્ટ', આંતરડાંના કૃમિની દવા, વિટામિન, પ્રજીવક. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | રસી, વેકસિન, ઇન્જેક્શન, જીવન, વિષાણુ રસી, જ્ઞાનવિષાણુ રસી, ટી.એ.બી., રસી, પોલિયો વેકસિન, ધનુરનું વેકસિન, બીગ્સી, જી. વેકસિન (ક્ષય માટે), બી.સી.જી. વેકસિન ('ટિપલ વેકસિન'), ટાઇફોઇડ- પેરાટાઇફાઇડ અને 'બી' રસી, ગર્ભનિરોધક દવા, જન્મ-અંકુશ પ્રયુક્તિ- કોન્ડોમ (નિરોધ), ગર્ભનિરોધનું સાધન (પુરુષ માટે) મૌખિક ગર્ભનિરોધ ઔષધ, ગર્ભનિરોધની ટીકડી, યોતિયાં રાજનવાળું ગર્ભનિરોધનું રાજટતું સાધન (સ્ત્રીઓ માટે) 'ડાયાફામ' યોનિમાં રાખવું- પહેરી રાખવું, ગર્ભનિરોધ સાધન ('પેસરી' શુક્રાણુ નાશક ઔષધ, ગર્ભનિરોધક ફીણ, યોનિમાં મૂકવાની (ગર્ભનિરોધક) આંકડી, બેન્ડસેઇડ, અટકાવ માટેનો પાટો, પ્લાસ્ટિકનો પાટો. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | ઔષધશાસ્ત્ર, ઔષધ-ઉત્પાદક કારખાનું, ઔષધવિદ્યા, ઔષધસંહિતા, ચરકસંહિતા, સાર્યયિન્ડ, 'મેટેરિયા મેડિકા' (ઔષધવિદ્યાનો ગ્રંથ), ઔષધ બનાવનાર, રસાયણશાસ્ત્રી (કેમિસ્ટ), રસશાળા, દવાખાનું, દવા-ભંડાર, ઔષધ-ભંડાર. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | ક્રિયા : દવા કરવી, રોગનો ઉપાય કરવો, રોગનો ઉપચાર કરવો. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | લેપ, પીડાશામક લેપ ચોપડવાની દવા, મલમની ઑઇન્ટમેન્ટ, ઓલિવ ઑઇલ, ગ્લીસરિન, મેન્થોલ, લવિંગનું તેલ, વેસેલિન. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | ઉત્તેજક, એમોનિયમ કાર્બોનેટ, બેન્ઝોઇન, ચોકોલેટ, કોકોન, ચા, કૉફી, સૂંઘાડવાનું મીઠું, સોડિયમ ફૉસ્ફેટ, કોકો. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | ભ્રમોત્પાદક, ડી.ઈ.ટી. હશીશ, ચરસ, ડી.એમ.ટી., એલ.એસ.જી.ડી., સ્ટેમોનિયમ, ભાંગ. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | વેદના મટાડનાર એમેસીન, એસીડીન, માથાના દુ:ખાવા માટેનો પાઉડર. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | બેભાન કરવાની દવા; એ.સી.ઈ. મિક્ષણ (આલ્કોહોલ, કબોટોફોર્મ અને ઇથર, કવોટોફોર્મ, યુરોનિયમ, નાઇક્સ ઑક્સાઇડ, મેન્થોલ, કોકેઇન, સી. ઇ. મિશ્રણ (ક્વોટોહોર્મ અને ઈથર). | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | એન્ટિવામોટિક. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | સલ્ફા દવાઓ: સલ્ફા ડાયાઝિન, સલ્ફા-મેરાઝિન. | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | અમ્બ્લતાવિદારુક દવાઓ: કેલ્શિયમ કાર્બોનેટ, સોડિયમ ફૉસ્ફેટ, રેચક દવા : બ્રાન, અનાર, કેસર, એરંડિયું, મેગ્નેશિયા, હરડે, ખનિજ તેલ, ત્રિફળા ચૂર્ણ, વિરેચન-ચૂર્ણ, સોડિયમ ફૉસ્ફેટ, નેપાળો (તીવ્ર રેચ). | રોગના ઉપાય | આલોક-23 સ્થિતિ | તાવની ગરમી મટાડનાર: કિવનાઇન, મેપાક્રીન, સુદર્શનચૂર્ણ; પ્રકીર્ણ ઔષધો, એમોનિયમ ક્લોરાઈડ, મિલ્ક ઑફ બિસ્મથ, આરોગ્યવર્ધિની. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.