અંતકાળ

Head Word Concept Meaning
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ : મરણ, મૃત્યુ, અવસાન, પરલોકગમન, સ્વર્ગવાસ, પરલોકવાસ, નિર્વાણ, દેહવિલય, દેહાવસાન, શ્વાસસ્તંભ, છેલ્લા શ્વાસ, ગુજરી જવું એ, જીવનમુક્તિ, જીવનઅંત, પૃથ્વીથી વિદાય, અલવિદાય, ચિરવિદાય, સમાપન, 'ધી ઍૅન્ડ, 'રામ બોલો ભાઈ રામ1', અચ્યુતમ્ કેશવમ્, જીવનની ઓટ, મોટું ગામતરું, સ્ર્ગયાત્રા, સ્વર્ગારોહણ, યમસદન, અક્ષરધામ, વૈકુંઠવાસ, કૈલાસવાસ, મોક્ષ, મહાયાત્રા, મહાનિદ્રા, મહાપ્રસ્થાન, મૃત્યુઘંટ, નિદ્રા, શાશ્વત નિદ્રા, છેલ્લી સલામ, ભરતવાક્ય, મૃત્યુનો પંજો, નિધન, મૈયત, અંત, અંતકાળ, અંતસમય, આખરી ઘડી, અંતિમ યાત્રા, ઊધ્ર્વારોહણ, કાળધર્મ, પંચત્વ.

Other Results

Head Word Concept Meaning
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મૃત્યુ, કાળું મૃત્યુ, કાળો ઘોડો, કાળો પાડો, મૃત્યુદેવતા, યમદેવતા, યમદૂત, ખોપરી, મૃત્યુશીર્ષ, શ્વતે ક્રોસ, સ્વર્ગ, નરક, પરલોક.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કુદરતી મોત, અંત-સમાપન, …વસંતમાં પાનખરÚ,
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મરણોન્મુખતા, મરણાસન્નતા, મૃત્યુશય્યા.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મૃત્યુ-અંજલિ, નિવાપાંજલિ, શોકાંજલિ, મૃત્યલેખ, મૃત્યનોંધ, મૃત્ય-દર, ભંગુરતા, ભૂતિયાપણું, વિકરાળતા, મૃત્યુનો બુરખો.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શબ, મૃતદેહ, જીવ વિનાનો દેહ, ખોખું, નશ્વરદેહ, હાડપિંજર, લાશ, મડદું, દેહાવશેષ, મસાલા ભરીને રાખેલું શબ.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શબચ્છેદન, શબપરીક્ષા, શવપરીક્ષક, મૃતક.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશે. : મૃત્યુવિષયક, મરણતોલ, ભૂતસદ્રશ, મડદાલ, જીવનવિહીન, પ્રાણવિહીન, ગત, ગતપ્રાણ, શહીદ થયેલ, મૃત્યુનો ઘા પામેલ, મરેલું જ જન્મેલું, સદ્રત, સ્વર્ગસ્થ, મર્હૂમ, જન્નતનશીન.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ડૂબી ગયેલ, મૃત્યુની નિકટ પહોંચેલ, મરણને આરે આવેલ, મૃત્યુશય્યા પર રહેલ.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વૈધવ્ય પામેલ, વિધુર થયેલ.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : મરવું, ગુજરી જવું, અવસાન પામવું, પંચત્વ પામવું, છેલ્લો શ્વાસ લેવો, ચિરનિદ્રામાં પોઢવું, અલવિદા લેવી, ચિરવિદાય લેવી, માટીમાં ભળી જવું, પરલોકવાસ કરવો, જીવનમુક્ત થવું, અવલમંજિલે પહોંચવું, કૈલાસવાસ કરવો, વૈકુંઠમાં જવું, અંતિમ ધામમાં સિધાવવું, મૃત્યુઘંટ વાગવો, ગામતરે જવું, જિંદગી ખતમ થવી, કાલધર્મ પામવું, બ્રહ્મલીન થવું, ઊર્ધ્વારોહણ કરવું, ઉપર જવું, મહાપ્રસ્થાન કરવું.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ જીવનની રમતમાં 'આઉટ' થઈ જવું, ટળી જવું, જંતર વગાડતાં જવું, પિતૃલોકમાં જવું, નિજધામ જવું, ઈશ્વરના ધામમાં જવું, મરી જવું, સારો અંજામ પામવો, ખુદાના પ્યારા થવું, ગૂંગળાઈ મરવું, સતી થવું.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ સારો અંત લાવવો, મર્દની જેમ મરવું, આત્મબલિદાન આપવું, જાત હોમી દેવી.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : માટીનો દેહ માટીમાં ભળી જાય.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ માણસને કેટલા વાર જમીન જોઈએ જ્
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મૃત્યુ અને કરવેરા એ બે સિવાય કશું નિશ્ચિત નથી.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મરેલા માણસો જૂઠું બોલતાં નથી.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ મરણ પ્રકૃતિ છે, જીવન વિકૃતિ છે. (કાલિદાસ)
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘડી, મૃત્યુદિન, કયામતનો દિવસ, હંસગાન, મૃત્યુગીત, અંતિમગીત.
મરણ આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઘાત, ખૂન, ગળે ફાંસો, મહામૃત્ય, આખરી ઘડી, અંતિમ

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects