| Head Word | Concept | Meaning |
| ભિન્નતા | આલોક-28 સંબંધ | નામ : ભિન્નતા, ભેદ્ય તફાવત, જુદાઈ, જુદારો, ઇતરત્વ, અંતર, પૃથક્તા, ભેદભાવ, અલગપણું, સદ્અસદ્ વિવેક, ગુણદોષવિવેક, ફેર, વિ િશષ્ટતા, વિદ્રશતા, અસમરૂપતા, વિજાતીયતા, વિષમતા, વૈવિધ્ય, વિવિધતા, અંતરપટ, પટ, પડદો, અળગાપણું, પરંપરાવિચ્છેદ, પાર્થક્ય, ભ્રંશ, વિચલન, વિમાર્ગ; ઈદં તૃતીયમ્, જુદી જાત, નવતર જાત, ભેદ કરાવવાની પ્રક્રિયા, ભેદાભેદવિવેક, વૈશિષ્ટય ભાગલા, પૃથક્કરણ, સીમા, સીમાંત, ભેદક્તા, મતભેદનો મુદ્દો, પ્રભેદ, પરંતર. |
| Head Word | Concept | Meaning | ભિન્નતા | આલોક-28 સંબંધ | વિશે. : ભિન્ન, અલગ, જુદું, પૃથક્, નોખું, લાક્ષણિક, વિજાતીય, વિભિન્ન, વિવિધ, નિરાળું, વેગળું, નોખું નોખું, ઈતર, અન્ય, વિરલ, ન્યારું, નિરાળી તરેહનું; ભેદક, વ્યાવર્તક, ચિત્રવિચિત્ર. | ભિન્નતા | આલોક-28 સંબંધ | ક્રિયા : જુદા પડવું, જુદા થવું, અલગ પડવું, અલગ કરવું, જુદા તરી આવવું, સંઘર્ષ ઊભો કરવો, છાશમાંથી પોરા કાઢવા. | ભિન્નતા | આલોક-28 સંબંધ | ક્રિ.વિ. : અન્યથા, વિશેષત:. | ભિન્નતા | આલોક-28 સંબંધ | ઉક્તિ : ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી1 |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.