અંત:પ્રવેશ

Head Word Concept Meaning
પ્રવેશ આલોક-07 ગતિ નામ: પ્રવેશ, અંત:પ્રવેશ, પ્રવેશિકા, પ્રાવેશિકતા, પ્રસ્તાવના, આગમન, આવક, ગ્રહણશક્તિ, ગ્રહણ, ધસારો, અંદર વહેવું એ, આંતરવહેણ, ઘૂસણખોર, વસાહત, નવાગન્તુકતા.

Other Results

Head Word Concept Meaning
પ્રવેશ આલોક-07 ગતિ પ્રવેશમાર્ગ, પરસાળ, હમાલનો માર્ગ, આંતરભૌમ માર્ગ, દેવડી, ઓસરી, દ્વારમંડપ, દ્વારિકા, ગ્રહમંડપ, ડેલી, દરવાજો (મોટી ઇમારતનો), ઊંબરો, દેહલી, દ્વારમાર્ગ, પાશ્ર્વદ્વાર.
પ્રવેશ આલોક-07 ગતિ વિશે: પ્રવેશ, પ્રવેશિકા.
પ્રવેશ આલોક-07 ગતિ ક્રિયા: પ્રવેશવું, અંદર આવવું, ઊંબરો ઓળંગવો, મુલાકાત લેવી, આરપાર નીકળવું, સોંસરા નીકળવું, પ્રવેશ મેળવવો, અંદર વહેવું, ઝમવું.
પ્રવેશ આલોક-07 ગતિ ક્રિ.વિ.: અંદર.
પ્રવેશ આલોક-07 ગતિ ઉક્તિ: અંદર પડયા તે મહાસુખ માણે, દેખણહાસ દાઝે જોને1 બધા માણસોને જીવનમાં એક વાર પ્રવેશ મળે છે.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects