| Head Word | Concept | Meaning |
| ત્વચા | આલોક-06, પરિમાણ | અન્તસ્ત્વચા, અંતરછાલ, તાલ, કંદ, કુમારીપટલ, કાંચળી, ચામડી ગોરી કે કાળી ચામડી - જાડી ને આળી. |
| Head Word | Concept | Meaning | ત્વચા | આલોક-06, પરિમાણ | નામ : ત્વચા, ચામડી, ચર્મ, છાલ, રુવાંટી, આવરણ, ચામડું, ફર, રેશા, ખાલ, તજ. | ત્વચા | આલોક-06, પરિમાણ | વિશે. : ત્વચીય, ત્વચામય, રુંવાટીવાળું. | ત્વચા | આલોક-06, પરિમાણ | ચામડી : રુંવાટી : બકરીનું ચામડું, ઘોડાનું ચામડું, હાથીનું ચામડું, અહિંસક ચામડું. | ત્વચા | આલોક-06, પરિમાણ | ઉક્તિ : પુરુષ શિકારી છે, સ્ત્રી શિકાર છે. શિકારી શિકારની ચામડીના સૌંદર્ય પર મુગ્ધ થઈ શિકાર કરવા પ્રેરાય છે. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.