અંતરવેદના

Head Word Concept Meaning
ખેદ આલોક-10 અનુરાગ નામ: ખેદ, ગ્લાનિ, પસ્તાવો, મનસ્તાપ, બિન્નતા, ચિંતામગ્નતા, ક્ષમાયાચના, શરમ, અંતરાત્માનો પશ્ચાતાપ, પરિતાપ, આત્મશિક્ષા, અંતરાત્માની પરીક્ષા, આત્મસંશોધન, આત્મપૃથક્કરણ, અંતરનો ડંખ, વેદના, પસ્તાવો, હ્દયપરિવર્તન, ક્ષમાયાચના, તપશ્ચર્યા, સંન્યાસગ્રહણ, સંન્યાસદીક્ષા.

Other Results

Head Word Concept Meaning
ખેદ આલોક-10 અનુરાગ વિશે: ખિજાયેલ, દિલગીરીભર્યા, આત્મનિદંક, પસ્તાવો કરતા, ભોંઠા પડેલા, શરમ અનુભવતા, પસ્તાવો કરનાર, નરમ પડેલા, ક્ષમાયાચક, પશ્ચાતાપ અનુભવનાર.
ખેદ આલોક-10 અનુરાગ ક્રિયા: ખેદ થવો, ગ્લાનિ થવી, પોતાની જાતને ઉતારી પાડવી, આત્મનિંદા કરવી, તપશ્ચર્યા કરવી, નરમાશ રાખવી, ગુનો કબૂલ કરવો, મન બદલવું.
ખેદ આલોક-10 અનુરાગ ક્રિ.વિ.: દિલગીરીપૂર્વક, ખિન્નતાપૂર્વક.
ખેદ આલોક-10 અનુરાગ ઉક્તિ: હા1 પસ્તાવો, વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે. (કલાપી). એ હિમાલય જેવડી ભૂલ થઈ ગઈ. (ગાંધીજી). મારા રાજાની જે ઉત્સાહથી મેં સેવા કરી છે તેનાથી અડધા ઉત્સાહથી મેં પ્રભુની સેવા કરી હોત તો આ જૈફ ઉંમરે એ મને દુશ્મનીને હવાલે કરી જાત નહિ.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects