| Head Word | Concept | Meaning |
| અંત:સ્ફુરણા | આલોક-14, બુદ્ધિશક્તિ | નામ : અંત:સ્ફુરણા, અંર્તજ્ઞાન, સહજ જ્ઞાન, સાહજિક જ્ઞાન, અંત:પ્રજ્ઞા, સહજ બોધ, પ્રાતિભ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, અંત:સ્ફૂર્તિ, છઠ્ઠી ઇન્દ્રિય, અંત:પ્રજ્ઞાત્મક જ્ઞાન, આંતરચેતનાનું દર્શન, આંતરસૂઝ, પ્રેરણા, પૂર્વાપેક્ષા, અનુભવાતીત જ્ઞાન, પૂર્વભાવ જ્ઞાન, નિગમ જ્ઞાન, સ્ત્રીની અંત:સ્ફૂરણા, દ્ધિતીય-દ્રષ્ટિસંપન્નતા, અંતદ્ર્ગષ્ટિ, અતીન્દ્રિય દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય ચક્ષુ, અંત:સ્ફુરણાવાદ. |
| Head Word | Concept | Meaning | અંત:સ્ફુરણા | આલોક-14, બુદ્ધિશક્તિ | આંત:પ્રજ્ઞા, પૂર્વાભાસ, પૂર્વબોધ, પૂર્વચેતવણી, પૂર્વદર્શન, અગમચેતી, આગમવાણી, પૂર્વભાવી દર્શન, પૂર્વભાવ, સહજ બુદ્ધિ, અંત:પ્રેરણા, કુદરતી પ્રેરણા, નૈસર્ગિક પ્રેરણા, કામોત્તેજના, પ્રાણવાન આવેગ. | અંત:સ્ફુરણા | આલોક-14, બુદ્ધિશક્તિ | વિશે. : અંત:સ્ફુરણાત્મક, અંત:પ્રજ્ઞાત્મક, સહજ-બોધાત્મક. | અંત:સ્ફુરણા | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિયા : અંત:સ્ફુરણા થવી, સૂઝી આવવું, અંત:સ્ફુરણાથી કહેવું, પ્રેરણાથી જાણવું. | અંત:સ્ફુરણા | આલોક-14, બુદ્ધિશક્તિ | ક્રિ.વિ. : અંત:પ્રેરણાપૂર્વક, સ્વયંસ્ફુરણાપૂર્વક. | અંત:સ્ફુરણા | આલોક-14, બુદ્ધિશક્તિ | ઉક્તિ : સતાં હિ સંદેહપદેષુ વસ્તૂષુ પ્રમાણમ્ અંત:કરણ-પ્રવૃત્તય:. (અભિજ્ઞાનશાકુન્તલ). | અંત:સ્ફુરણા | આલોક-14, બુદ્ધિશક્તિ | અંત:પ્રેરણા (સ્ફુરણા) આત્મપ્રાપ્તિનો એક સ્ત્રોત છે. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.