| Head Word | Concept | Meaning |
| સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | સંવાદી લય, સૂર (તંતુ), સૂર-મિશ્રણ, સપ્તીય તંતુ, સ્વરકંપન, અંતરાલ, સ્વરમેળ, લયાત્મક અંતરાલ. |
| Head Word | Concept | Meaning | સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | નામ: સંગીતનાં તત્ત્વો, સંવાદ, લયવિધાન, લયશાસ્ત્ર, સંગીત-વિજ્ઞાન, આરોહ-અવરોહની ગોઠવણ, સૂરનિયમન, ધ્વનિ-નિયમિન, સ્વરાંકન, લિપિકરણ, સ્વરસંબંધી, સ્વરલહરી. | સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | આરોહ-અવરોહ, તાર સ્વર, સ્વરની માત્રા, સ્વરાધાન, સૂરની તીવ્રતા, મધ્યમ સ્વરાઘાત, સ્વરસપ્તક, સ્વરક્ષેત્ર, સુરમેળ, મુખ્ય સારિગમ, ગ્રામ, સારિગમપધનીસા, સોલ-ફા-ડો-રે-મિ. | સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | રૂપ, આવૃત્તિ, પ્રરિરૂપ, પ્રાર્થવક રૂપ, યાંત્રિક સૂર, મુખ્ય મુચ્છત્તા. | સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | સ્વર, સ્વર સંકેત, સ્વરલિપિ, મૂળભૂળ સ્વરચિહ્ન, સૂરમેળ, આરોહ સ્વરચિહ્ન, અવરોહ-સ્વરચિહ્ન, સરકતો સૂર, કળ-સંકેત, સ્વરમાલા-કળ, સૂરતી કળ, વાદ્યબિન્દુ. | સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | લયમાધુર્ય, કૃત્રિમ લય, માધુર્ય, વિક્ષિપ્ત, લયમાધુર્ય, વિલંબિત લયમાધુર્ય, લયનો વેગ, લયનો મરોડ, લયવાન, લયાત્મક, સ્વરાવાન, વ્યાકરણી, સ્વરભાવ, વાગ્મિ, સ્વર ભાવ. | સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | શોભા, લાલિત્ય, સુષમા, તાજગી, ઉન્મેષ, સ્વરમાધુર્ય, ઉગ્ર સ્વર, કંપ, નિમ્ન ધબકારા. | સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | લયાત્મક, સૂરાત્મક, લયવાહી, લયમાધુર્યવાળું. | સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | આલયપૂર્વક, તાર સ્વરપૂર્વક, મંદસ્વરપૂર્વક. | સંગીતનાં તત્ત્વો | આલોક-09 સંવેદન | ઉક્તિ: સંગીત અવ્યવસ્થામાંથી વ્યવસ્થા કરે છે. લય, વિવિધતામાં એકતા ઉપજાવે છે, તાન અસંબંધીમાં સાતત્ય લાવે છે. સંવાદ વિરોધિતામાં- અસંગતિયો સુમેળ લાવે છે. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.