| Head Word | Concept | Meaning |
| વિષયાંતર | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિયા : વિક્ષેપ કરવો-થવો, અંતરાય પડવો, વિચલિત કરવું-થવું, મનને ભ્રમણ કરવા દેવું, આડે પાટે જવું, અવધાનિતામાંથી ચલિત કરવું, ચક્કર ચક્કર થવું, ભ્રમિત કરવું, ફફડાટ કરવો, ડહોળવું, ગોટાળામાં પાડવું, ઊંધું-ચત્તું કરવું, કલ્પનાવિહાર કરવો. |
| Head Word | Concept | Meaning | વિષયાંતર | આલોક-17 માનસિક અવસ્થા | નામ : વિષયાંતર, વિક્ષેપ, મૂંઝવણ, ધ્યાન-પલટો, વિચલન, ખલેલ, વ્યગ્રતા, ચિત્તક્ષોભ, ક્ષોભ, ગોટાળો, ધુમ્મસ, શૂન્યમનસ્કતા, દિગ્મૂઢતા, લથડિયાં. | વિષયાંતર | આલોક-17 માનસિક અવસ્થા | વિશે. : વિક્ષિપ્ત, વિચલિત, ભ્રમિત, ભ્રમણશીલ, સ્વપ્નશીલ, અર્ધનિદ્રિત, શેખચલ્લી, વાદળથી ઘેરાયેલું, દિંગ્મૂઢ, દોલાયમાન, ભ્રમિતચિત્ત, ભાંગ પીધેલ, ચિત્તભ્રમવાળું, શૂન્યચિત્ત, તરંગી. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.