| Head Word | Concept | Meaning |
| ત્યાગ | આલોક-22 | ક્રિયા : છોડી દેવું, ત્યાગ કરવો, પરિત્યાગ કરવો, ત્યજવું, લાંબી વિદાય માગવી, અવવારું રહેવું, મુકે આવવું, અંતરિયાળ છોડી દેવું, હક જવા દેવો, પરાજય સ્વીકારી લેવો, પોતાના હાથ છોડી દેવા, અસ્પૃશ્ય રાખવું, બધો વિચાર છોડી દેવો, હાથ ધોઇ નાખવા, સોંપી દેવું, ગાદીત્યાગ કરવો. |
| Head Word | Concept | Meaning | ત્યાગ | આલોક-22 | નામ : ત્યાગ, સમાપન, પરિત્યાગ, અવવરાપણું, શિથિલ, વર્ણન, દગો, સભાત્યાગ, નિયમત્યાગ, દ્રોહ, ત્યજનરા, ફેંકાઇ ગયેલ માણસ, ત્યજાયેલ બનીક, ત્યક્તા, ફેંકાઇ ગયેલા, ચીજ સત્તાત્યાગ, ગાદીત્યાગ, વૈરાગ્ય, સંન્યાસ, રાજીનામું. | ત્યાગ | આલોક-22 | ત્યજેલ, ત્યક્ત, છોડેલ, મુક્ત, અવાવરુ, સમાજમાં તરછોડાયેલા. | ત્યાગ | આલોક-22 | અ : ત્યાગપૂર્વક. | ત્યાગ | આલોક-22 | ઉક્તિ : ત્યજીને ભોગવ, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, નરકમાં વનરો બધી આહનો છોડીને આવવું. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.