અંતર્ગત

Head Word Concept Meaning
અંતરંગતા આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ વિશે. : આંતરિક, અંતર્ગત, અંતરંગ, અંત:સ્થ, અપ્રાશ્નેય.

Other Results

Head Word Concept Meaning
અંતરંગતા આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ નામ : અંતરંગતા, અંતર્ગતતા, અંતર્લક્ષિત્વ, અધેશીયતા, પ્રકૃતિ, છાપ, લાંછન, મુદ્રા, મહોર, નિશાન, બવણ, રચના, ગુણધર્મ, સાજશૃંગાર, શરીર, શરીરનો બાંધો, સ્વભાવ, મિજાજ, લોકાચાર, પ્રતિભા, ધર્મ, ધોરણ, ચાલુ વહેણ, ગતિવિ િધ, સાર, નિષ્કર્ષ, સારતત્વ, સારાંશ, અમૃત, ઉદ્દગારકેન્દ્ર, ગર્ભ, હાઇ, મૂળ, આધાર, સંયોજન, તત્વ, જીવનરસ, રસાયન, મજ્જા, હ્દય, ભાવાર્થ, પૂર્વસ્વીકૃતિ, સૂત્ર, પરિકલ્પના, પૂર્વકારણ, આંતરપ્રકૃતિ, આંતરસ્વભાવ, હાઈનું, હાર્વ, ગુપ્ત હાઈ, ત્હધીયની ગુહા, હ્દયનું, અંત:સ્થ.
અંતરંગતા આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ ક્રિયા : અંતર્ભૂત હોવું, અલોપ થવું, અદ્રશ્ય થવું.
અંતરંગતા આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ ઉક્તિ : પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. કૂવામાં હોય તો હવાડામાં આવે.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects