અંતર્ગોળ

Head Word Concept Meaning

Other Results

Head Word Concept Meaning
ગોળાકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના નામ: ગોળાકૃતિ ગોળમટોળપણું, ગોળાકાર, ચક્રાકાર, ઘનવર્તુળ, ભૂંગળું, નળાકાર, પીપ, પેટ, ઉંદર, કોઠી, દડો, ગોળ ચક્ર, ચકરડું, ટોપી, રોટલો, રોટલી, ગોળી, ગોળો, માટલું, વટિકા, વટી, ગોળો (બલ્બ), ધૂમાડિયું, નાળચું, આઇસ્ક્રીમનો કોન (શંકુ), બિન્દુ, ટીપું, મોતી, રુદ્રાક્ષ, માળાનો મણકો.
ગોળાકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ગોળ ગોળમટોલ, દડાના આકારનું, ગોળ પેટવાળું, સ્તનનું ભરાવું, અંતર્ગોળ, ચક્રાકાર, રાશિ ચક્રાકાર, પાઘડીવાળું, ધૂમાડિયા જેવું.
ગોળાકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ક્રિયા: ગોળ ફરવું, ગોળમટોલ થવું, કન્દુકરૂપ થવું.
ગોળાકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ગોળો (ગોળી), માટલું, મણકો (માળાનો), બંદૂકની ગોળી, દવાની ગોળી, વટાણા, મોતી, રેતીના કાંકરા, લીસા પથ્થર, સ્ફટિક, ચકમક, ટીકડી.
ગોળાકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના દડા: ફૂટબૉલ, ગેડીદડાનો દડો, સૂતળીનો દડો, ક્રિકેટનો દડો, ટેનિસનો દડો, તોપનો ગોળો, બિલિયર્ડનો દડો, બાસ્કેટ બૉલનો દડો, વૉલીબૉલનો દડો, ગોલ્ફનો દડો, બૅટ બૉલનો દડો, યંત્રનું ઘર્ષણ સહન કરનાર ભાગ (બૉલ-બેરિંગ), બરફનો દડો, પોલોનો દડો, પિંગપોંગનો દડો, ફૂલનો દડો.
ગોળાકૃતિ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ઉક્તિ: નર્મદાના કંકર એટલા શંકર. પેટ કરાવે વેઠ.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects