અંતર્ગોળ બનાવેલ

Head Word Concept Meaning
અંતર્ગોળ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના વિશે: અંતર્ગોળ, ગગનાકારનું, અંતર્ગોળ બનાવનાર, નિવૃત્તિ લેનાર, પોલાણવાળા, ખાડાવાળું, (બુગદો).

Other Results

Head Word Concept Meaning
અંતર્ગોળ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના નામ: અંતર્ગોળ, ગગનાકાર, અંતવળાંક, પોલાણ, ખાડો, ખામણું,છિદ્ર, ભોંયરું, પ્યાલો, પાત્ર, વાટકો, વાટકી, તાંસળી, વ્રણ, અલિજિવ્હ, કાંખ, કાંખલી, ગોળ, ઢોળાવ, વાસણ, અંતરાલ, આંતરો, વિશ્રાન્તિસમય.
અંતર્ગોળ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ગુફા, ગુહા, કોતર, અંતસ્તલ, બોડ, નહેર, બિલ, દર, રાફડો, ભોંયરું, ભૂમિગૃહ, ગટરનો ખાડો, વાવ, કૂપ.
અંતર્ગોળ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ઝાડીવાળી ઊંડી ખીણ, સાંકડી ઊંડી ખીણ, ખો, તળિયું, ઘાટ, ડુંગરમાં કોરેલો માર્ગ (બુગદો), ખીણ, ખાંચ, વીંધણું, મધુકોશ, મધપૂડો, ચાઠું, ખાડો.
અંતર્ગોળ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ખોદકામ કરનાર ખાણિયા, ઘોરખોદિયું, ખાઇ ખોદનાર, ડ્રેજર, નદીને તળિયેથી કાંપ કાઢવાનો સંચો, માટી ઉપાડવાનો પાવડો, નહેર કરનાર ચાસ પાડનાર, ડ્રિલિંગ કરનાર.
અંતર્ગોળ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ક્રિયા: અંતર્ગોળ થવું, રકાબી હોવી, અડાળી હોવી, પ્યાલો લેવો, અંતર્વળાંક લેવો, વાડકો ભરવો, પોલાણ હોવું, ગોળો પડવો, વીંધવું, મુદ્રાંક્તિ કરવું, વિશ્રાંતિ લેવી, ખોદવું, ખાડો કરવો, કાણું પાડવું.
અંતર્ગોળ આલોક-08 રૂપ-રચનાજ્ઞસંરચના ઉક્તિ:છિદ્રેષુ અનર્થા: બહુલીભવન્નિ1 ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ. કાળમાં કોતર્યા નામ.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects