| Head Word | Concept | Meaning |
| અદ્રશ્યતા | આલોક-09 સંવેદન | ક્રિયા: અદ્રશ્ય થવું, અદ્રષ્ટ થવું, ન દેખાવું, અદ્રશ્ય રહીને લજ્જાન્વિત થવું, દ્રષ્ટિફલક બહાર જવું, અંતર્ધાન થવું, સંગમબિંદુમાં (ફોક્સમાં) આવવું, ઇષ્ટ ફલક બહાર જવું, ફિક્કું દેખાવું, અડધું પડધું દેખાવું. |
| Head Word | Concept | Meaning | અદ્રશ્યતા | આલોક-09 સંવેદન | નામ: અદ્રશ્યતા, અગોચરતા, અદર્શનીયતા, રહસ્યમયતા, સંતાડેલું સ્વરૂપ, ગુપ્તતા, અભૌતિકતા, અવાસ્તવિકતા, અદ્રષ્ટતા, અનવલેકનીયતા, અર્ધગોચરતા, અસૂર્યપશ્યતા, વિરલ દર્શન, દર્શનદુર્લભતા, ઝાંખું દર્શન, ઝાંખી સંદિગ્ધતા, સંધિગ્ધ દેખાવ, ઝાંખવાળું દર્શન, ખરડાયેલું દર્શન, નરમ સંગમ બિન્દુ, (ફોક્સ), સંગમ-બિંદુથી બાહ્ય હોય તે ધુમાષિતા દેખાવ. | અદ્રશ્યતા | આલોક-09 સંવેદન | નિરોધાન, લોપ, વિલુપ્તિ, વિલોપન, રફુચક્કર થઇ જવું એ, બાષ્પીભવન, અભૌતિકીકરણ, ક્ષણભર માટે અલોપ થવું એ, આચ્છાદન, રદબાતલ થવું એ, વિલીનતા, નાબૂદી. | અદ્રશ્યતા | આલોક-09 સંવેદન | વિશે: અદ્રષ્ટ, અદ્રશ્ય, વિલીન, લોપ પામેલું, અદ્રશ્ય, ગોપનીય, ખાનગી, છુપાવેલું, છૂપા વેશવાળું, પરોક્ષ, પડદા પાછળનું, ના જોવાયેલું, અગમ્ય, રહસ્યમય, ગુપ્ત, અસૂર્યદ્રશ્ય, અદર્શનીય, અર્ધગોચર, ગોચરકલ્પ, ઝાંખું, ધૂમાષિત, ધુમ્મસવાળું, વાદળવાળું, વાદળિયું, ઝાંખું, અર્ધદ્રષ્ટ, દુર્બોધ, સંદિગ્ધ, છાયાલિપ્ત. | અદ્રશ્યતા | આલોક-09 સંવેદન | નિરોહિત, લુપ્ત, વિલુપ્ત, રફુચક્કર, વિગલિત, છુપાયેલું, વિલીન, ભાગેડું, ચંચળ. | અદ્રશ્યતા | આલોક-09 સંવેદન | તિરોહિત થવું, આખથી અળગા થવું, વ્યય થવો, ગ્રહણ થઇ જવું, સંકોચાવું, બાષ્પીભવન થવું, ખોવાઈ જવું, પલાયન થઇ જવું, ડૂબી જવું, અભૌતિકરૂપ થવું, વરાળરૂપ થઇ જવું. | અદ્રશ્યતા | આલોક-09 સંવેદન | ઉક્તિ: કુછ ખોયા કુછ પાયા. ખોયું જડે ખોળવાથી, જૂ જડે ઓળવાથી. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.