અંતર્ભાવ

Head Word Concept Meaning
આવૃત્તિની અનિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન નામ : આવૃત્તિની અનિયમિતતા, અવ્યવસ્થિતતા, ગતિમાં વિલંબ, ઝબૂક-વીજળી, વિષમરૂપતા, અસમતા, થીગડાં, ધ્રુજારી, વિરલતા, તરંગમયતા, પરિવર્તનશીલતા, અનિશ્ચિતતા.

Other Results

Head Word Concept Meaning
આવૃત્તિની અનિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : અનિયમિત, અવ્યવસ્થિત, પ્રકૃતિવિહીન, કામચલાઉ, અશાશ્વત, અસ્થિર, વિષમ, લયવિહીન, અબદ્ધ, ધૂની, તરંગી, પરિવર્તનીય, અસ્થાયી.
આવૃત્તિની અનિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન ક્રિયા : દુવ્યર્ય થવો, નિયમિત ન રહેવું, આડેધડ ચાલવું, રામભરોસે રહેવું.
આવૃત્તિની અનિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન ક્રિ.વિ. : અનિયમિતતાપૂર્વક.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects