| Head Word | Concept | Meaning |
| સંડોવણી | આલોક-30 શક્તિ | નામ : સંડોવણી, જટિલતા, ગર્ભિતાર્થ. |
| Head Word | Concept | Meaning | સંડોવણી | આલોક-30 શક્તિ | વિશે. : સંડોવાયેલ, ગૂંચવાડામાં નાખેલ, પકડમાં લીધેલ, ઊંડાપાણીમાં ઉતરેલ, તલ્લીન કરેલ. | સંડોવણી | આલોક-30 શક્તિ | ક્રિયા : સંડોવાવું, ગૂંચવાવું, સંકોચાવું, જાળમાં આવી જવું, મૂંઝાવું, કામમાં પરોવાવું, રસ લેવો, સંબંધિત હોવું, ચિંતા હોવી. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.