| Head Word | Concept | Meaning |
| અંતરંગતા | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ક્રિયા : અંતર્ભૂત હોવું, અલોપ થવું, અદ્રશ્ય થવું. |
| Head Word | Concept | Meaning | અંતરંગતા | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | નામ : અંતરંગતા, અંતર્ગતતા, અંતર્લક્ષિત્વ, અધેશીયતા, પ્રકૃતિ, છાપ, લાંછન, મુદ્રા, મહોર, નિશાન, બવણ, રચના, ગુણધર્મ, સાજશૃંગાર, શરીર, શરીરનો બાંધો, સ્વભાવ, મિજાજ, લોકાચાર, પ્રતિભા, ધર્મ, ધોરણ, ચાલુ વહેણ, ગતિવિ િધ, સાર, નિષ્કર્ષ, સારતત્વ, સારાંશ, અમૃત, ઉદ્દગારકેન્દ્ર, ગર્ભ, હાઇ, મૂળ, આધાર, સંયોજન, તત્વ, જીવનરસ, રસાયન, મજ્જા, હ્દય, ભાવાર્થ, પૂર્વસ્વીકૃતિ, સૂત્ર, પરિકલ્પના, પૂર્વકારણ, આંતરપ્રકૃતિ, આંતરસ્વભાવ, હાઈનું, હાર્વ, ગુપ્ત હાઈ, ત્હધીયની ગુહા, હ્દયનું, અંત:સ્થ. | અંતરંગતા | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | વિશે. : આંતરિક, અંતર્ગત, અંતરંગ, અંત:સ્થ, અપ્રાશ્નેય. | અંતરંગતા | આલોક-24 અસ્તિત્વ- ઘટના- કાર્યકારણ | ઉક્તિ : પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. કૂવામાં હોય તો હવાડામાં આવે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.