અંતવિરામ

Head Word Concept Meaning
સ્તંભન આલોક-25 કાળ-પરિવર્તન નામ : સ્તંભન અટકી જવું એ બંધ કરવું એ, અટકાયત, વૈરાગ્ય, ત્યાગ, સમાપન; બંધ, વિરામ, પૂર્ણવિરામ, હડતાળ, ગૃહત્યાગ, બેઠી હડતાળ કલમબંધી, હડતાળ, તાળાબંધી, છેલ્લી વ્હિશાલ, અવરોધ, મડાગાંઠ, અંતર્વિરામ, ઈન્ટર્વલ, વિસામો, વચગાળાની રાહત, સત્રાન્ત, રજા, વર્ષાન્ત-રજા, કાર્યમુક્તિનો દિવસ, તહેવાર, રજા, છુટ્ટી, વેકેશન, યુદ્ધવિરામ, સંધિ મોકૂફ રાખવી એ, રિસેસ, અચકાવું એ, આંતરો, સીમાંત-યતિસ્થાન, અર્ધવિરામ, મહાવિરામ, દ્વિબિન્દુ ચર્ચાબંધી, ચર્ચાબંધ કરવાનો ઠરાવ, ચર્ચાના મુદ્દાઓ નિયત સમયે બંધ કરવાનો ઠરાવ.

Other Results

Head Word Concept Meaning
સ્તંભન આલોક-25 કાળ-પરિવર્તન ક્રિયા : બંધ કરવું, અટકવું, અટકી જવું, ગર્ભપાત કરવો, રદ કરવું, સમાપન કરવું, કામ બંધ રાખવું, વેપાર બંધ કરવો, અગમો રાખવો, ગૃહત્યાગ કરવો, દુકાન બંધાવવી, હડતાળ રાખવી, આરામ કરવો, જવા દેવું, અટકવું, અંતર્વિરામ રાખવો, થોભવું, અટકી જવું, બ્રેક લગાડવી, ડેમ બાંધવો, પ્રવાહ અટકાવવો, સંગ્રહ કરવો, થીજવી દેવું, રસ્તા પર થંભી જવું, મડાગાંઠ ઊભી કરવી, પડી ભંગાવવું, ટૂંકો માર્ગ લેવો, ટૂંકાણમાં પતાવવું, અવરોધ કરવો, નીકળી જવું, બંધ કરવું, અંત લાવવો, મારી નાખવું, કાપી નાખવું, વીજળીનો પ્રવાહ બંધ કરવો, બંધ પાડવો, ભંગ પાડવો.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects