| Head Word | Concept | Meaning |
| અંત: સ્થિતિ | આલોક-06, પરિમાણ | નામ: અંત: િસ્થતિ, પ્રક્ષેપ, આંતરપ્રવાહ, આંતરમિશ્રણ. |
| Head Word | Concept | Meaning | અંત: િસ્થતિ | આલોક-06, પરિમાણ | આંતરોદ્ગાર, પ્રસ્તાવના, પ્રારંભિક, ઇંજેકશન-પિચકારી વતી, અંદર દાખલ કરેલી દવા, પિચકારી, સ્વગત, જનાન્તિકે, આંતરવાક્ય, કૌંસમાં મૂકેલ શબ્દ. | અંત: સ્થિતિ | આલોક-06, પરિમાણ | વચેટિયા, કડી, દલાલ, આડતિયા. | અંત: સ્થિતિ | આલોક-06, પરિમાણ | છૂટાછેડા, દીવાલ, વિભાજન, પીઠિયા, સાદડી. | અંત: સ્થિતિ | આલોક-06, પરિમાણ | વિશે: પ્રક્ષેપાત્મક, પ્રાયોગિક, ક્ષેપક, માધ્યમ. | અંત: સ્થિતિ | આલોક-06, પરિમાણ | ક્રિયા: વચમાં ઘુસાડવું, ઘૂંસ મારવી. | અંત: સ્થિતિ | આલોક-06, પરિમાણ | નોખા પાડવા, વિભાજન કરવું, અલગ પાડવું. | અંત: સ્થિતિ | આલોક-06, પરિમાણ | ક્રિ.વિ.: વચોવચ, અંદરોઅંદર. | અંત: િસ્થતિ | આલોક-06, પરિમાણ | ઉક્તિ: જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી, દલાલે દીવાળું નહીં ને મસીહે ખાવર નહીં. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.