અંત:સ્રાવ

Head Word Concept Meaning
નિર્ગમન આલોક-07 ગતિ ક્રિયા: બહાર જવું, બહાર નીકાળવું, નિષ્કાસિત થવું, ખલાસ કરવું, ધીમે ધીમે ખલાસ થઇ જવું, સ્રાવ થવો, અંત:સ્રાવ થવો, આંસુ વહાવવાં.

Other Results

Head Word Concept Meaning
નિર્ગમન આલોક-07 ગતિ નામ: નિર્ગમન, ઉદ્રમન, નિષ્ક્રમણ, પ્રસ્થાન, બહિર્ગમન, મહાભિનિષ્ક્રમણ, છુટકારો, વિદેશગમન, પરદેશ-વસવાટ, દેશનિકાલ.
નિર્ગમન આલોક-07 ગતિ નિકાસ, નિતાર, આંસુ, અશ્રુવિમોચન, અશ્રુપાત, મળ.
નિર્ગમન આલોક-07 ગતિ જવાનો માર્ગ, ગમનમાર્ગ, દ્વાર, બહિર્દ્વાર, વમન, ટપક ટપક પાણી પડવું એ, હિજરત, આચર્મ, અર્ક, શોધન, દંદૂડી, દંદૂડો, સ્રાવ, વર્ષા.
નિર્ગમન આલોક-07 ગતિ વિશે: નિર્ગમિત, ઉદ્ગમિત, હિજરતી, નિષ્કાસિતા, ઉદ્ભાવિત બહિર્ગત.
નિર્ગમન આલોક-07 ગતિ આવિર્ભાવ પામવો, બહાર આવવું, ઝંપલાવવું, ઉદ્ભવ થવો.
નિર્ગમન આલોક-07 ગતિ ક્રિ.વિ.: બહાર, બહિર્.
નિર્ગમન આલોક-07 ગતિ ઉક્તિ: ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, ઢીંકે ઢીંકે જીવ જાય. અશ્રુપાત- પાંચમો ઉપાય.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects