અંતસ્રાવ

Head Word Concept Meaning
સ્રાવ આલોક-07 ગતિ અંત-સ્રાવી, બહિ-સ્રાવી, ગ્રંથિમય, પિત્તાશયગ્રંથિ વિશેનું, પ્રોસ્ટેટની ગ્રંથિનું, થાઇરોઇડની ગ્રંથિ વિશેનું.

Other Results

Head Word Concept Meaning
સ્રાવ આલોક-07 ગતિ નામ: સ્રાવ, નિ:સરણ, બાહ્ય સ્રાવ, અંત:સ્રાવ, સ્તનપાન, સ્તન્યપાન, ધાવણ, પાનો, અશ્વુ, થૂંક, ગળફો, ખોંખારો, હોર્મોનનું વિજ્ઞાન.
સ્રાવ આલોક-07 ગતિ પાચકરસ, પાચનસ્રાવ, મુખરસ, આમ ('મ્યૂક્સ'), કફ, ('હ્યુંમ'), પુરુષની જનનેન્દ્રિય પાસેની ગ્રંથિ ('પ્રોસ્ટેટ- બસ્નિ- ગ્રૈવેષક પિંડ)માંથી ઝરતો સ્રાવ, વીર્ય, શુક્ર, રેતસ, થાઇરોઇડ ગ્રંથિમાંથી વહેતો સ્રાવ, હોર્મોન (લોહીમાં ભળીને ઇન્દ્રિયોને કાર્યકર કરતો શરીરની અંદરની ગ્રંથિઓમાંથી ઝરતો રસ), એક પ્રકારનો અંત-સ્રાવ.
સ્રાવ આલોક-07 ગતિ ક્રિયા: અંત-સ્રાવ થવો, આંસુ આવવાં, સ્તનમાંથી દૂધ આવવું, મોંમાં પાણી આવવું, ગળું ખોંખારવું, ખોંખારો ખાવો.
સ્રાવ આલોક-07 ગતિ હોર્મોન: હ્દયના હોર્મોન, એન્ડ્રોજિન, કોર્ટિસોન, એસ્ટિ્રન, ઇન્સ્યુલિન, સ્તન્ય હોર્મોન, સિક્રેટિન, થાયરોક્સિન.
સ્રાવ આલોક-07 ગતિ ગ્રંથિઓ: છાતી, વક્ષ:સ્થળ, અંત-સ્રાવી ગ્રંથિ, મૂત્રપિંડ પાસેથી ગ્રંથિ, બહિસ્રાવી ગ્રંથિ, સ્તન્યગ્રંથિ, કાળજાની ગ્રંથિ, યોનિ ગ્રંથિ, પિત્તાશય ગ્રંથિ, લાળની ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, વૃષ્ણ ગ્રંથિ, અંડ ગ્રંથિ, અશ્રુગ્રંથિ, શુક્રગ્રંથિ, પ્રસ્વેદ ગ્રંથિ.
સ્રાવ આલોક-07 ગતિ ઉક્તિ: માનું ધાવણ બાળક માટે ઉત્તમ ખોરાક.

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects