| Head Word | Concept | Meaning |
| સાતત્ય | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | નામ : સાતત્ય, અવિરતપણું, એકધારાપણું, નિરંતરાયતા, મયખંડિતતા, સભરતા, ખાડા-ખચકા વિનાની સ્થિતિ, સુંવાળાપણું, ક્રમિક ગતિ, પરંપરા, અંતવિહીનતા, ફરતા રામ; શ્રેણી, હારમાળા, ક્રમિક્તા, પ્રગતિ, ક્રમિક ગોત્રસંબંધ, સતત હોવાની સ્થિતિ, વંશપરંપરા, પુનર્ઘટના, સંસારચક્ર, સારિગમ, સ્વરપાઠ, સરઘસ, પરિવારમંડળ, સ્મશાનયાત્રા, પ્રેતયાત્રા, સ્થિર પ્રવાહ, યાત્રાળુ-સંઘ, વણઝાર, વાહનની હાર, અંતિમ ક્રિયા, અંતિમ સંસ્કાર. |
| Head Word | Concept | Meaning | સાતત્ય | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | વિશે. : ચાલુ, સતત, અખંડિત, અવિરત, એકધારું, અંતરાય વિનાનું, અભંગ, ખાડા-ટેકરા વિનાનું, સાતત્યમય, કાયમી, બંધવિહીન, અંતવિહીન, અનામત, ચક્રાકાર ગતિવાળું, પુનરુક્તિક્ષમ, સામયિક, ચોવીસેક કલાકનું, તાત્કાલિક; પરંપરાગત, વંશપરંપરાગત, ફલસ્વરૂપ, ફલિતાર્થ. | સાતત્ય | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિયા : સતત હોવું, ચાલુ રહેવું, ચાલુ હોવું, સંબંધ બાંધવો, કડીરૂપ થવું, સાંકળરૂપ થવું, હારમાં ચાલવું, આગળ ધપ્યે જવું, હારમાં આવવું, શ્રેણીબદ્ધ કરવું, એકસાથે ઊભા રહેવું, પોતાની જગ્યા લેવી, વસ્તુ કે માણસોની કતાર ગોઠવવી, આમતેમ આંટા મારવા. | સાતત્ય | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિ.વિ. : સાતત્યપૂર્વક, પુનરપિ. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ