| Head Word | Concept | Meaning |
| ક્રાન્તિ | આલોક-25 કાળ-પરિવર્તન | નામ : ક્રાન્તિ, ઉદ્દામ પરિવર્તન, સમગ્ર પરિવર્તન, મૂળભૂત ફેરફાર, પ્રચંડ પરિવર્તન, વાવાઝોડા જેવા ફેરફાર, રક્તહીન ક્રાન્તિ, અહિંસક ક્રાન્તિ, ઇલેક્ટ્રોનિક ક્રાન્તિ, વિપ્લવ, સાંસ્કૃતિક ક્રાન્તિ, ધાર્મિક ક્રાન્તિ, બળવો, દંગો, સામાજિક ક્રાન્તિ, પ્રતિક્રાન્તિ, પ્રસારણ માધ્યમોની ક્રાન્તિ, સંયમ-માધ્યમોની ક્રાન્તિ, આંચકા આવવા એ, આંચકી, પ્રલય, જલપ્રલય, ક્રાન્તિકારી યુદ્ધ, રાષ્િટ્રય સ્વાતંત્ર્ય માટેનું યુદ્ધ, આઝાદી માટેનું યુદ્ધ. |
| Head Word | Concept | Meaning | ક્રાન્તિ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રાન્તિવાદ, અરાજક્તાવાદ, મહાજન- સત્તાવાદ, ત્રાસવાદ, ખાલિસ્તાની ત્રાસવાદ, સંમતિવાદ, 1857ની ક્રાન્તિ, ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ, ગાંધીજીનો સત્યાગ્રહ, બોલ્સેવિક ક્રાન્તિ, રશિયન ક્રાન્તિ, માઓની ક્રાન્તિ, કેસ્ટ્રોની ક્રાન્તિ, ક્રાન્તિકારી, ક્રાન્તિવાદી, ક્રાન્તિકાર, બળવાખોર, બંડખોર, અરાજકતાવાદી, નકસલવાદી, ક્રાન્તિકારી ટોળકી, ક્રાન્તિકારી જૂથ, ભૂગર્ભમાં રહેલા ક્રાન્તિકારીઓ, છૂપા બળવાખોરો. | ક્રાન્તિ | આલોક-25 કાળ-પરિવર્તન | વિશે. : ક્રાન્તિકારી, બળવાખોર, પ્રલયલક્ષી, વેરભાવ કરાવનાર, ઉદ્દામવાદી, ઊથલપાથલ કરનાર, ક્રાન્તિવાદી, અરાજકતાવાદી, ત્રાસવાદી, સામ્યવાદી, ગાંધીવાદી, શાસનવિરોધી. | ક્રાન્તિ | આલોક-25 કાળ-પરિવર્તન | ક્રિયા : બળવો કરવો, ક્રાન્તિ કરવી, ઉાલાવી નાખવું. | ક્રાન્તિ | આલોક-25 કાળ-પરિવર્તન | ઉક્તિ : નિમ્ન કક્ષાના લોકો બળવો કરે છે, કારણ કે એમને ઉપલી કક્ષાવાળા તરફ અભાવ રહે છે. સમાન થવા બળવો કરે છે, કારણ કે એ રીતે એમને વધારે ઉત્કૃષ્ટ સ્થાન મેળવવું છે; મનની આવી અવસ્થાને કારણે બળવો થાય છે. બધી ક્રાન્તિઓ શબ્દાળુ વધુ હોય છે. |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.