| Head Word | Concept | Meaning |
| અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ: અંતિમ સંસ્કાર, દફનવિ િધ, અંત્યે¤િ, દહનક્રિયા, દફનક્રિયા,અગ્નિદાહ, અંત્યે¤િકર્મ, ઉત્તરક્રિયા, પ્રેતસંસ્કાર, શ્મશાનવિ િધ, મડદાને …મર્મીÚ બનાવવાની ક્રિયા. |
| Head Word | Concept | Meaning | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | દફનક્રિયા, સ્મશાનયાત્રા, ઝિયારત, પ્રેતયાત્રા, નનામી, શબવાહિની, છેલ્લો વિસામો, રાજિયો, છાજિયાં, મરશિયાં. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | અગ્નિદાહ, અગ્નિસંસ્કાર, ખાપણ, ખાંપણ, ભસ્મીભૂત દેહ, ચિતા, ચેહ, સ્મશાનપ્રાર્થના, છેલ્લું સ્નાન, સ્મશાન-ઉપદેશ, સ્મશાન-વૈરાગ્ય. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | શોક કરનાર, કાણે આવનાર, કાણિયા, ડાઘુ, કફન, મસાણિયા, સ્મશાનના રખેવાળ, કબર ખોદનાર. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | શબઘર, મડદાં રાખવાની ઓરડી (સગાંવહાલાં ઓળખી શકે એ માટે), સ્મશાનગૃહ, કબ્રસ્તાન, અગ્નિદાહનું સ્થળ, અસ્થિકુંભ, સ્મશાનઘાટ, વિસામો, કબર, સમાધિ, હજીરો, છત્રી, તાજમહાલ, સ્તૂપ, પિરામિડ, સ્મારક, પાળિયો, મસાણિયા લાડુ. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નનામી, ઠાઠડી, મડદાગાડી, શબવાહિની, પ્રેતવસ્ત્ર, અસ્થિપાત્ર, અસ્થિકુંભ, અસ્થિ પધરાવવાની ક્રિયા, શિલાલેખ, કાણ, બેસણું, ઉઠમણું, મોંકાણ. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશેં : શોકાતુર, શોકગ્રસ્ત, સોગિયા, દિવેલિયું. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : અગ્નિસંસ્કાર કરવા, દફનાવવું, દાટવું, ભસ્મ રાખવી, અનંત વિરામ આપવો, ભસ્મીભૂત કરવું. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : પંચતત્ત્વમાં વિલીન. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | રાખની રાખ અને ધૂળની ધૂળ. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | દ શાંતિ: શાંતિ: શાંતિ:. | અંતિમ સંસ્કાર | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | કાજીની કૂતરી મૂઇ ત્યારે આખું ગામ ને કાજી મુઆ ત્યારે કોઈ નહિ. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.