અંતિમ સ્પર્શ

Head Word Concept Meaning
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય નામ : સિદ્ધિ, પૂર્ણતા, પરિપૂર્ણતા, સાધકતા, પ્રયોગકાર્યનો અમલ, સંપ્રાપ્તિ સિદ્ધ કાર્ય, પરિણામ, સમાપન, અંતિમ સ્પર્શ, છેલ્લો ટકોરો, ઘુમ્મટ, મુકુટ.

Other Results

Head Word Concept Meaning
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય અસિદ્ધિ, અપૂર્ણતા, અપરિપૂર્ણતા, બેદરકારી, ઉપેક્ષા, શિથિલ અંત, ભૂતને ચડવા ઊતરવાનું સોંપેલું કામ.
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય વિશે. : સંપૂર્ણ, પરિપૂર્ણ, પૂર્ણાત્મક, સમાપનરૂપ, સિદ્ધ, સાધિત, પ્રભાવિત, પાર ઉતારેલ, સંપૂરક, પૂર્ણ, પરિપકવ, ઓપ આપેલ, આપૂર્યમાણ, સીમાંત.
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય અપરિપૂર્ણ, અસિદ્ધ, અસાધિત, અપ્રાપ્ત, અસંપ્રાપ્ત.
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિયા : સિદ્ધ કરવું, સાધિત કરવું, પ્રભાવિત કરવું, અસર કરવી, વ્યવસ્થા કરવી, કામ પાડવું, કાર્યાન્વિત કરવું, અસરકારક થવું, અમલ કરવો, પૂરું કરવું, ઓપ આપવો, સ્પર્શ કરવો, કોઇ શિથિલ છેડા ન રાખવા, કોઇ બાબત લટકતી ન રાખવી, કોઇ પણ લંબાઈ સુધી પહોંચવું, પરિણમવું, ફલિત થવું, ફળ આવવાં, નરમ થવું.
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ભૂલી જવું, ઉદાસી રહેવું, બેદરકાર રહેવું,અધૂરું રાખવું.
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ક્રિ.વિ. : સંપૂર્ણતયા, અંતત, આખરે.
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય ઉક્તિ : ઝાડનું મૂલ્ય ફળથી થાય છે.
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય મહાન સિદ્ધિઓ મેળવવા માટે કદી મરવાના નથી એમ માનીને જીવવું જોઇએ, કાર્ય કરવું જોઇએ.
સિદ્ધિ-અસિદ્ધિ આલોક-20 સ્વૈચ્છિક કાર્ય શું થયું છે એ જોવાનું નથી, શું નથી થયું એ જોવાનું છે.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects