અંત્યે€િ

Head Word Concept Meaning
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નામ: અંતિમ સંસ્કાર, દફનવિ િધ, અંત્યે¤િ, દહનક્રિયા, દફનક્રિયા,અગ્નિદાહ, અંત્યે¤િકર્મ, ઉત્તરક્રિયા, પ્રેતસંસ્કાર, શ્મશાનવિ િધ, મડદાને …મર્મીÚ બનાવવાની ક્રિયા.

Other Results

Head Word Concept Meaning
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દફનક્રિયા, સ્મશાનયાત્રા, ઝિયારત, પ્રેતયાત્રા, નનામી, શબવાહિની, છેલ્લો વિસામો, રાજિયો, છાજિયાં, મરશિયાં.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ અગ્નિદાહ, અગ્નિસંસ્કાર, ખાપણ, ખાંપણ, ભસ્મીભૂત દેહ, ચિતા, ચેહ, સ્મશાનપ્રાર્થના, છેલ્લું સ્નાન, સ્મશાન-ઉપદેશ, સ્મશાન-વૈરાગ્ય.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શોક કરનાર, કાણે આવનાર, કાણિયા, ડાઘુ, કફન, મસાણિયા, સ્મશાનના રખેવાળ, કબર ખોદનાર.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ શબઘર, મડદાં રાખવાની ઓરડી (સગાંવહાલાં ઓળખી શકે એ માટે), સ્મશાનગૃહ, કબ્રસ્તાન, અગ્નિદાહનું સ્થળ, અસ્થિકુંભ, સ્મશાનઘાટ, વિસામો, કબર, સમાધિ, હજીરો, છત્રી, તાજમહાલ, સ્તૂપ, પિરામિડ, સ્મારક, પાળિયો, મસાણિયા લાડુ.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ નનામી, ઠાઠડી, મડદાગાડી, શબવાહિની, પ્રેતવસ્ત્ર, અસ્થિપાત્ર, અસ્થિકુંભ, અસ્થિ પધરાવવાની ક્રિયા, શિલાલેખ, કાણ, બેસણું, ઉઠમણું, મોંકાણ.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ વિશેં : શોકાતુર, શોકગ્રસ્ત, સોગિયા, દિવેલિયું.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ક્રિયા : અગ્નિસંસ્કાર કરવા, દફનાવવું, દાટવું, ભસ્મ રાખવી, અનંત વિરામ આપવો, ભસ્મીભૂત કરવું.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ ઉક્તિ : પંચતત્ત્વમાં વિલીન.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ રાખની રાખ અને ધૂળની ધૂળ.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ દ શાંતિ: શાંતિ: શાંતિ:.
અંતિમ સંસ્કાર આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ કાજીની કૂતરી મૂઇ ત્યારે આખું ગામ ને કાજી મુઆ ત્યારે કોઈ નહિ.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects