| Head Word | Concept | Meaning |
| નાપસંદગી | આલોક-13, નીતિ | ચીડિયાપણું, જિહ્વા-પ્રહાર, અપશબ્દો, કઠોર શબ્દપ્રહાર, કટુ શબ્દો, વાક્ પ્રહાર, ભૂતાંગ, કાળી દ્રષ્ટિ, આપ, અપકીર્તિ, બરાબરનો ઘા, દોષદર્શન,છિદ્રાન્વેષિતા, દૂધમાંથી પોરા કાઢવા, ખદ્યૈશિકી વૃત્તિ, ચોળીને ચીકણું કરવાની વૃત્તિ, અતિ કઠોર ટીકા, નિંદા, વળનાર. |
| Head Word | Concept | Meaning | નાપસંદગી | આલોક-13, નીતિ | નામ : નાપસંદગી, અસ્વીકતિ, નામંજૂરી, અવકૃપા, ફિટકાર, ઇન્કાર, હીણપણ, નામોશી, નિંદા, અવમૂલ્યન, અપ્રશંસા, જાહેર ધમકી, બદનામી, બદબોઈ, અખવ ટીકા, ઊધડો, તાકીદ. | નાપસંદગી | આલોક-13, નીતિ | વિશે. : નાપસંદ કરનાર, નામંજૂર કરનાર, અવકૃપાયુક્ત, નિમ્ન પ્રશંસારહિત, રોષયુક્ત, દોષદર્શક વાંક કાઢનાર, વઢકણા, અવખોડનાર. | નાપસંદગી | આલોક-13, નીતિ | ક્રિયા : નામંજૂર કરવું, માથું નકારમાં હલાવવું, ના કહેવી, ઇન્કાર કરવો, અવમૂલયન કરવું, કોઠું ન આપવું, ટીકા કરવી. | નાપસંદગી | આલોક-13, નીતિ | ટીકા કરવી, વિવેચન કરવું, ઉધડો લેવો, પ્રહાર કરવો, ધાંધલ કરવું, કટુ શબ્દો કહેવા, તતડાવવું, રાડારાડ કરવી, ઠમકારવું, નરકમા ંજવા કહેવું, હલકું પાડવું, મોંઘી કિંમત આંકવી, વાક્પ્રહાર કરવા, ધમકાવવું, બૂમાબૂમ કરવી, છાપ ઉતરડી નાખવી, સપાટો લગાવવો, સખત પ્રહાર કરવા. | નાપસંદગી | આલોક-13, નીતિ | ક્રિ.વિ. : ઇન્કારપૂર્વક. | નાપસંદગી | આલોક-13, નીતિ | ઉક્તિ : ન કરે નારાયણ. | નાપસંદગી | આલોક-13, નીતિ | લોકો તમને વિવેચન માટે કહે છે, પણ તમને જોઇએ છે ફક્ત પ્રશંસા. | નાપસંદગી | આલોક-13, નીતિ | કોઈ વ્યક્તિની નિંદા એક રીતે આડકતરી પ્રશંસા છે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.