Head Word | Concept | Meaning |
અનપેક્ષા | આલોક-17 માનસિક અવસ્થા | વિશે. : અનપેક્ષક, અપેક્ષા નહિ રાખનાર, પૂર્વાપેક્ષારહિત, આશંકારહિત, અણધાર્યું, વીજળીક અસરવાળું, નવી નવાઈનું, આશ્ચર્યચક્તિ, ઘા ખાઈ ગયેલું, અનપેક્ષિત, અદ્રષ્ટપૂર્વ, અપેક્ષાથી પર, ગણતરીથી પર, ગણતરી બહારનું, અનપેક્ષિતથી વધારે, ટપકી પડેલું. |
Head Word | Concept | Meaning | અનપેક્ષા | આલોક-17 માનસિક અવસ્થા | નામ : અનપેક્ષા, નિરપેક્ષા, અનપેક્ષિતતા, અપેક્ષારહિતતા, પૂર્વાપેક્ષારહિતતા, અનાગમ, અસંભવ, અનિર્ધારિત, અપૂર્વ કષ્ટ, ઝટકો, આશ્ચર્યચક્તિતા, ફટકો, આંખ ઉઘાડનાર, અણધારી પાર્ટી, આકસ્મિક ઘટના, અણધાર્યો આઘાત, વજ્રઘાત. | અનપેક્ષા | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિયા : અપેક્ષા ન રાખવી, આશા ન રાખવી, ભાગ્યેજ આશા રાખવી, ધારણા ન રાખવી, પૂર્વાપેક્ષા ન હોવી, આગળથી ખ્યાલ ન આવવો, અસંભવિત હોવું, મૂર્છા આવવી, કંપ થવો, શરમાવું, કૂદકો મારવો, ધક્કો લાગવો, ઓચિંતા છાપો મારવો, અણધારી જગ્યાએથી આવવું, અજાયબી થવી, અચાનક આવવું, આસમાનમાંથી ટપકી પડવું. | અનપેક્ષા | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિ.વિ. : આશ્ચર્યવત્, આશ્ચર્યપૂર્વક. | અનપેક્ષા | આલોક-17 માનસિક અવસ્થા | ઉક્તિ : અણધાર્યું આગળ થાય ને વિચાર્યું વાએ જાય. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.