Head Word | Concept | Meaning |
માનસિક વલણ | આલોક-16 | ક્રિ.વિ. : લાગણીપૂર્વક, દ્રષ્ટિપૂર્વક, અભિનિવેશપૂર્વક. |
Head Word | Concept | Meaning | માનસિક વલણ | આલોક-16 | નામ : માનસિક વલણ, માનસ, મનોવિજ્ઞાન, ભાવોર્મિ, ઊર્મિ, લાગણી, વિચારવલણ, દ્રષ્ટિકોણ, દ્રષ્ટિબિન્દુ, મનોવલણ, સંદર્ભફલક, સંદર્ભવિશ્વ, સંદર્ભપદ્ધતિ, દ્વેષ, વ્યક્તિવિવાદ, ધૂનીપણું, મનના ઘોડા, મનનો વિચાર, ધૂન, પૂર્વગ્રહ, પસંદગી, વિચારવળાંક, વળાંક, મન, મનની દિશા. | માનસિક વલણ | આલોક-16 | નિજાનંદ, આત્મા, આત્મબળ, હ્રદય, રાગ, મનોરાગ, રણકાર, મનોબળ, મન, મનનું બંધારણ, પ્રવર્તમાન વલણો, આબોહવા, માનસિક આબોહવા, બૌદ્ધિક આબોહવા, વૈચારિક આબોહવા, આધ્યાત્મિક આબોહવા, નૈતિક આબોહવા, અભિપ્રાયની આબોહવા, સિદ્ધાન્ત, નિયમ, નૈતિકતા, આદર્શ,વિચારવલણ, ભાવનાસૃષ્ટિ, જીવનદ્રષ્ટિ, જગતદ્રષ્ટિ, જગતિહદ્રષ્ટિ. | માનસિક વલણ | આલોક-16 | વિશે. : મિજાજી, મનોબંધારણવિષયક, લાગણીમય, મનોવૃત્તિવાળું. | માનસિક વલણ | આલોક-16 | ક્રિયા : વલણ લેવું, વલણ સ્વીકારવું, અમુક વાદ કે સિદ્ધાન્ત તરફ વળવું. | માનસિક વલણ | આલોક-16 | ઉક્તિ : મન હોય તો માળવે જવાય. | માનસિક વલણ | આલોક-16 | મન એવ્ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયો: | માનસિક વલણ | આલોક-16 | મન ચંગા તો કથરોટમાં ગંગા, | માનસિક વલણ | આલોક-17 માનસિક અવસ્થા | મન મૂંડયા વિના માથું મૂંડયું શા કામનુંજ્ |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં