Head Word | Concept | Meaning |
જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જીવનબળ, પ્રાણબળ, આત્મા, જીવનપ્રેરણા, જીવનપ્રકાશ, જીવનજ્યોત, દિવ્ય પ્રકાશ, જીવનમંત્ર, અમૃતશ્વાસ, શ્વસિત, જીવનશ્વાસ, દિવ્યશ્વાસ, રક્ત, હ્રદયરક્ત, હ્રદય, હ્રદય-ધબકાર, જીવનચક્ર. |
Head Word | Concept | Meaning | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | નામ : જીવન, આયુ, આયુષ, ચેતના, જીવિત, જીવનશક્તિ, દીર્ઘજીવન, દીર્ઘાયુષ, આયુમર્યાદા, જીવનસમય, અસ્તિત્વ, ચૈતન્ય, જન્મારો, આવરદા, હયાતી, જીવંતતા, સત્ત્વ, પ્રાણવાયુ, પ્રાણશક્તિ, નવજીવન, જીવનપદ્ધતિ, જીવતર, ભવ, જીવનદીપ, જીવનધારા, જીવનલીલા, જીવિતવ્ય. | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જીવનદાન, જીવનચૈતન્ય, મન:પ્રદેશ. | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | વિશે. : જીવંત, સચેતન, સજીવ, સભાન, જોમપૂર્ણ, ટકાઉ, હયાત, પ્રાણવાન, જીવનસમર્પક, જીવનપ્રેરક, પ્રાણપદ, ચેતનપ્રેરક, શક્તિપ્રદ. | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ક્રિયા : જીવવું, જીવંત હોવું, જીવન ટકવું, ચેતના હોવી, હયાત હોવું, અસ્તિત્વ ધરાવવું, પ્રાણ હોવા, જીવિત હોવું, શ્વા લેવો, જન્મવું, જગતમાં પદાર્પણ કરવું, ગર્ભમાં રહેવું, જાગવું, ફરી વાર જીવવું, પુર્નજીવન પામવું, હૈયાત રહેવું, ટકી રહેવું, જીવનદોરી લંબાવ્યે રાખવી, મોતને હાથતાળી આપવી, ગર્ભધારણ કરવો. | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | ઉક્તિ : જિંદગી-સુખ અલ્પ, દુ:ખ અધિક. | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જિંદગી-જે વિચારે તેને માટે કોમેડી, જે સંવેદે તેને માટે ટ્રેજેડી, | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | બે સનાતન તત્ત્વો વચ્ચેના સમયનો | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | અલ્પકાલીન ઝબકારો. | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | પુનશ્ચર હરિ: | જીવન | આલોક-03, દ્રવ્ય-ભૌતિક પદાર્થ | જીવને શ્વાસ તણી સગાઈ. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.