અમૃતના પુત્રો

Head Word Concept Meaning
ધર્મ-ધર્મભાવના આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ધર્મનિષ્ઠ, વ્યક્તિ, ઓલિયા પીર, આસ્તિક, ઈશ્વરવાદી ભક્ત, ઉપાસક, ધર્મપુરુષ, ધર્માંતર પામેલ, નવો બાવો, નવો શિષ્ય, ધર્માનુયાયી, ઈશ્વરના લાડીલા.

Other Results

Head Word Concept Meaning
ધર્મ-ધર્મભાવના આલોક-11 સમભાવ અને સ્નેહભાવ નામ : ધર્મભાવના, ધર્મનિષ્ઠા, ધાર્મિકતા, ભક્તિભાવ, ધર્મ, શ્રદ્ધા, ધાર્મિકતાવાદ, ધાર્મિક મનોદશા, ધાર્મિક માનસ, ધર્મ-ઉપાસના, ધર્મપાલન, સાત્તિ્વકતા, ભક્તિભાવના, ભક્તિનો રંગ, ધર્મમંદિર-દર્શન, ધર્મનો આનંદ, અતિધર્મનિષ્ઠા, પવિત્રતાનો દંભ.
ધર્મ-ધર્મભાવના આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઈશ્વરીયતા, પ્રભુતા, ભગવદીયતા, ભગવાનનો ડર, પવિત્ર માનસ, સ્વગીર્ય માનસ, હ્રદય, હ્રદયશુદ્ધિ, સંતપણું, સંતપદ, પીરાણું, ધાર્મિક કાર્ય, આધ્યાત્મિકતા, પારલૌકિકતા, અદુન્યવીપણું, અપાર્થિવતા.
ધર્મ-ધર્મભાવના આલોક-11 સમભાવ અને સ્નેહભાવ વિશે. : પવિત્ર, પુનિત, ધર્મનિષ્ઠ, શ્રદ્ધાળુ, ભક્તહ્રદયી.
ધર્મ-ધર્મભાવના આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ઈશ્વરીય, પ્રભુસદ્રશ, આધ્યાત્મિક મનોદશાવાળા, પરમહંસ, દિવ્ય, અસાંસારિક, અપાર્થિવ, પારલૌકિક, મુક્તિ પામેલ, ધર્માંતર કરેલ, વટલેલ.
ધર્મ-ધર્મભાવના આલોક-11 સમભાવ અને સ્નેહભાવ ક્રિયા : પવિત્ર હોવું, ધાર્મિક હોવું, ધર્મશ્રદ્ધા હોવી, પ્રભુને ચાહવું, શ્રદ્ધા ટકાવી રાખવી.
ધર્મ-ધર્મભાવના આલોક-12. ઉક્તિ : ફળે છે કેવળ શ્રદ્ધા. અહિંસા પરમો ધર્મ: સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: (ગીતા) યત: કૃષ્ણસ્તતો ધર્મ: યતો ધર્મસ્તનો જય: (મહાભારત), ધરમ કરતાંધાડ થઈ, ધરમનાં કામમાં ઢીલ નહિ ને અડબોથનો ઉધારો નહિ.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects