Head Word | Concept | Meaning |
આગમન | આલોક-07 ગતિ | નામ: આગમન, સંપ્રાપ્તિ, સ્વભાવ, સુસ્વાગતમ્, આદરસત્કાર, પધરામણી, અભિનંદન, અભિવાદન, છેલ્લું સ્ટેશન, પ્રત્યાગમન, ગૃહાગમન, પુન:પ્રવેશ, ગૃહપ્રવેશ. |
Head Word | Concept | Meaning | આગમન | આલોક-07 ગતિ | વિશે: આગમન કરનાર, આગંતુક, પ્રવેશ કરનાર, પધારનાર, પધરામણી કરનાર. | આગમન | આલોક-07 ગતિ | ક્રિયા: આવવું, સત્કાર, ગંતવ્ય-સ્થાને પહોંચવું, ઊતરાણ કરવું, વિમાનમાંથી ઊતરવું. | આગમન | આલોક-07 ગતિ | ઉક્તિ: આવી ભરાણાં ભાઇ, આવી ભરાણાં, આવી મળવા, બેસાડી દળવા. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.