આદિત્ય

Head Word Concept Meaning
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર સૂર્ય, સૂરજ, દિનકર, સવિતા, ગાયત્રી, ગાયત્રીમંત્ર, સૂર્યમંત્ર, સૂર્યજ્યોત, સૂર્યકલંક, સૌર પ્રમુખતા, સૌર પવન, સૂર્યદેવતા, સોલર, ટાઈટન, આદિત્ય, ભાનુ, ભાણ, સૂર્યનારાયણ, સૂર અર્ચના, દિવાકર, ભાસ્કર, ભાસ્વત્, વિશ્વસ્વત્, સપ્તાશ્વ, અર્ક, માર્તંડ, મિહિર, મિત્ર, સહસ્ત્રાંશુ, રવિ, અંશુવાન, પ્રદ્યોતન, દિનમણિ, સૂર્યા, રન્નાદે, રાંદલ, સૂર્યપુત્રી (યમુના), સૂર્યસારથિ (અરુણ), વિભાકર.

Other Results

Head Word Concept Meaning
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર નામ: તારા, તારક, તારો, તારલિયો, તારલા, સિતારા, ચાંદરડાં, તારલો, તારોડિયો, પ્રભાત, તારક, શુક્ર, ધ્રુવતારક, તારકવૃંદ, તારકજૂથ, આકાશના સમુજ્જ્જ્વલ રક્ષકો, વિશ્વગોળાર્ધનું સંગીત, વિશ્વ તત્વ, સ્વર્ગીય પ્રદેશ.
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર ધૂમકેતુ, પૂંછડિયો તારો, શ્વાનતારક, સપ્તર્ષિ, વ્યાધ, મૃગશીર્ષ, તારા-મત્સ્ય, તારા-મૃગ નક્ષત્ર, નક્ષત્રમાળા, તારકમંડળ (રાશિચક્ર, ઉત્તરનું નક્ષત્રમંડળ અને દક્ષિણનું નક્ષત્ર મંડળ), નખેતર-નક્ષત્ર.
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર નિશ્ચલ તત્વો, રાક્ષસી તત્વો, વામન તારો, તારકયુગ્મ, કૃષ્ણછિદ્ર (બ્લેક હેલ્પ) તારકવિસ્તાર, તારક-નામમાલા, આકાશી ભૂગોળ, મુક્ત તારક-જૂથ, સપ્તર્ષિ, પંચતારક.
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર નિહારિકા, અસ્પષ્ટ ઝાંખું દેખાતું દૂરનું વિશ્વ, વિક્રીર્ણ નિહારિકા, નિહારિકાના તારાઓ, નિહારિકા-સિદ્ધાંતો, મૃગશીર્ષ નક્ષત્ર (ઓરાયન) કર્ક રાશિ (કરચલો) આકાશગંગા, સુરગંગા, સ્વર્ગગંગા, ક્ષેત્રીય વર્તુળ, અનાહત નાદ, વૈશ્વિક નાદ, વિશ્વસંગીત, આકાશમાં રાત્રે દેખાતો નિહારિકાઓનો વિશાળ પટ્ટો ('નેબ્યુલા').
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર ગ્રહ: ગ્રહ, ભ્રમણશીલ ગ્રહ, પૃથ્વીના ગ્રહ, મુખ્ય ગ્રહ, ગૌણ ગ્રહ, ગુરુ, મંગળ, બુધ, નેપ્ચ્યુન (વરુણ), પ્લુટો, શનિ, યુરેનસ, શુક્ર, નવગ્રહ, સૌરમાલા, હર્ષલ, રાહુ, કેતુ, ગ્રહ-કક્ષા, ગ્રહમંડલ, ગ્રહદશા, ગ્રહમુનિ, ગ્રહયોગ, ગ્રહવેધ, ગ્રહશાંતિ.
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર પૃથ્વી, ધરા, ધરિત્રી, ધરાતલ, પૃથ્વીનો ગોળો, તૃણનો ગ્રહ, ભોગોળાવરણ, ભૂમિ-ભૌમિક, પૃથ્વીમૈયા, લટકતી પૃથ્વી, પૃથિવી, મહી, ધરણી, પૃથ્વીલોક-માનવલોક.
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર ચંદ્ર, રાત્રિદીપક, આકાશની રાણી, રાતની રાણી, રજનીશ, શીતરશ્મિ, સિતાંશુ, બીજનો ચાંદ, બીજની ચંદ્રકળા, નવીન ચંદ્ર, ચંદ્રની ચડતી-ઊતરતી કળા, અર્ધચંદ્ર, નિશાકર, પૂર્ણિમાનો ચંદ્ર, પૂનમનો ચાંદ, રૂપેરી ચાંદ, પૂર્ણ ચંદ્ર, શશી, શશિકલા, શરદચંદ્ર, કૃત્રિમ ચન્દ્ર (ઉપગ્રહ), ચન્દ્રછાયા, ચંદ્રિકા, ચાંદની, ચંદા, ચાંદલિયો, ચાંદો, હિમાંશુ, ચંદ્રમા, ચાંદામામા, ચંદ્રી, ચન્દ્ર દેવ, લ્યુના, રોહિણીપતિ, સોમ, ચન્દ્રકાન્તા, ચન્દ્રનાડી (ઈડા), ચન્દ્રબિન્દુ, ચંદ્રલેખા.
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર ઉલ્કા, ખરતો તારો, ઉલ્કાપાષાણ, ગગનગોળો, ઉલ્કારાજ, વૈશ્વિક રજ, ઉલ્કાવર્ષા, ઊડતી રકાબી.
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર કક્ષા, ફરવાનો માર્ગ, ગોલર્ધનું વર્તુલ, આકાશમાં ગ્રહનો ગમનમાર્ગ, કાન્તિવૃત્ત, અયનવૃત્ત, રાશિચક્ર, રાશિમંડળ, યામ્યોત્તર વૃત્ત (મધ્યાહ્ન), મધ્યાહ્નરેખા, ભૂમધ્યરેખા, વિષુવવૃત્ત, વિષુવકાળ (રાત ને દિવસ સરખાં દેખાય એ સમય) વસંતસંપાત, રેખાંશ, આકાશી રેખાંશ, ખગોલીય રેખાંશ, ભૌમિક રેખાંશ, ઉત્તરાયણ, દક્ષિણાયન, વેધશાળા, દૂરદર્શકયંત્ર, દૂરબીન, રેડિયો-દૂરબીન, રડાર-દૂરબીન, વર્ણપાટ દૂરબીન.
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર સૌર, ચાંદ્ર, વિષુવવૃત્તસંબંધી, ગ્રહસંબંધી, પાર્થિવ, ઉલ્કાવિષયક, બહિર્નક્ષત્રીય, નક્ષત્રકીય, આંતરતારાકીય, આંતરનક્ષત્રીય, આંતરવૈધિક, આંતરગ્રાહીય, તારાસહિત, તારાકીય.
તારા-નક્ષત્ર આલોક-01, દજ્ઞવિશ્વજ્ઞઈશ્વર નક્ષત્રો-રાશિમંડળ, મેષ, કર્ક, વ્યાધ, મકર, મિથુન, સિંહ, (ભારતીય), સિહ, શશ, તુલા, વરુ, વીણા, મૃગશીર્ષ વૃશ્ચિક, સપ્તર્ષિ, કન્યા, વૃષભ, ધન, કુંભ, મીન.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects