Head Word | Concept | Meaning |
આદિ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | વિશે. : પ્રારંભિક, પ્રાસ્તાવિક, નવદીક્ષિત, નવો મૂંડેલો (ચેલો), માંગલિક, આદ્ય, પ્રાથમિક, આદિમ, મૂળભૂત, આદિવાસી, પાયાનું, ઘડતરના સમયનું, સર્જનાત્મક, સગર્ભા. |
Head Word | Concept | Meaning | આદિ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | નામ : આદિ, આરંભ, પ્રારંભ, શરૂઆત, આરંભબિન્દુ, શ્રીગણેશાય નમ: મંગલ પ્રારંભ, આંગળી, આગળાં પહોંચો, પ્રથમ ગ્રાસ (પ્રથમ ગ્રાસે મક્ષિકા) (પાશેરામાં પહેલી પૂણી), મંગળાચરણ, મંગળાનાં દર્શન, મધુરજની, વસ્લની રાત, મધુરાત્રિ; જોરશોરથી કરેલો પ્રારંભ, ઉષા, ઉષા:કાળ, ખાતમૂહુર્ત, સંસ્થા-સ્થાપન, 'અ' કક્કાનો પહેલો અક્ષર, 'ક' કક્કાનો પહેલો અક્ષર, પુનશ્ચ હરિ દ, નવો વળાંક, ધાર, કિનારો, ફાચર; ઉદ્ભવ, ઉદ્ભવપ્રક્રિયા, યૌવનાવસ્થા. | આદિ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | પ્રારંભ કરનાર, નવદીક્ષિત, નવો નિશાળિયો (નવો બાવો ભભૂત વધારે ચોળે), શિખાઉ માણસ, નવશિક્ષિત, અજમાયશી ધોરણે રહેલો કર્મચારી, ભરતી કરેલ કર્મચારી, ભોળો માણસ, નાટકની પહેલો કાર્યક્રમ ચલાવનાર, સર્જક માનવ, સામાજિક કાર્યમાં પહેલી વાર ભાગ લેનાર વ્યક્તિ; પ્રથમ, પહેલો, પ્રારંભિક, 'અ', 'ક', આદિમતા, આદ્ય, ઉપક્રમ, આરંભ, પહેલો ઘા ('પહેલો ઘા રાણાનો'), તારામૈત્રક (મળી દ્રષ્ટોદ્રષ્ટ), પહેલી છાપ ને છેલ્લી છાપ. | આદિ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ઉદ્ઘાટન, મંગલ, પ્રવચન, સ્થાપના, પ્રસ્તાવના, જહાજ તરતું મૂકવું એ, કોઈ યોજના તરતી મૂકવી એ, ઘૂંઘટ ખોલવો એ, વિમોચન, પડદો ખોલવો એ, જાહેરમાં, પૂર્વરંગ, પહેલું ભાષણ, જાહેર સભામાં પહેલવહેલું ભાષણ (કુમારિકા-પ્રવચન), માંગલિક સંભાષણ, મંગલ સ્તુતિ, બાળપોથી જેવું પ્રાથમિક જ્ઞાન, મૂળતત્વો, સિદ્ધાન્તો, રૂપરેખા, બાળપોથી, વ્યાકરણ, કક્કો, બારાખડી, સબક, પહેલું સોપાન, પહેલું પગથિયું. | આદિ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિયા : આરંભ કરવો, શરૂઆત કરવી, મંગળાચરણ કરવું, સફરે નીકળવું, પહેલું કદમ ઉઠાવવું, પ્રસ્થાન કરવું, ખાતમુહૂર્ત કરવું, શુભ શરૂઆત કરવી, શુકનિયાળ શરૂઆત કરવી, પહેલ કરવી, પુરોગામી થવું, આગેવાની લેવી, ન હોય ત્યાંથી ઊભું થવું (ભોમાંથી ભાલાં), વિસ્ફોટ થવો, ફાટવું, ચક્કર ચક્કરમાંથી આવી પડવું, સંમતિ ઉત્પન્ન કરવી, જન્મ આપવો. | આદિ | આલોક-29 ક્રમ-વ્યવસ્થા | ક્રિ.વિ. : મુખ્યતયા, મુખ્યત:, આદિત:. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.