આરોપ

Head Word Concept Meaning
આરોપ આલોક-13, નીતિ નામ : આરોપ, તહોમત, આક્ષેપ, ફરિયાદ, ઠપકો, તહોમતનામું, આરોપનામું, વગોવણી, સંડોવણી, ખોટો સાક્ષી, પઢાવેલો ખોટો સાક્ષી, સાચે પ્રત્યારોપ, ઊલટો-સાચો સખત જવાબ, આખો સઘન જવાબ, સામો શીઘ્ર જવાબ.

Other Results

Head Word Concept Meaning
આરોપ આલોક-13, નીતિ આરોપ મૂકનાર, આરોપી, તહોમતદાર, તહોમત મુકાયેલ વ્યક્તિ, કામ ચલાવનાર વકીલ, ફરિયાદી, દાવાદાર, અપીલ કરનાર, બદનક્ષીનો દાવો કરનાર, વાદી, જેના પર આરોપ મુકાયેલ એવી વ્યક્તિ્, પ્રતિવાદી, બચાવ કરનાર.
આરોપ આલોક-13, નીતિ વિશે. : આરોપવિષયક, આરોપદર્શી, આરોપિત, આળ મૂકેલ, તહોમત મૂકેલ, આરોપ મૂકેલ.
આરોપ આલોક-13, નીતિ ક્રિયા : આરોપ મૂકવો, આક્ષેપ કરવો, આળ મૂકવું, તહોમત મૂકવું, ઉતારી પાડવું, દોષારોપણ કરવું, વાંક કાઢવો, વિરુદ્ધમાં બૂમરાણ કરવું, સામો આરોપ મૂકવો, પ્રતિઆરોપ કરવો, સામે આળ મૂકવું.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects