આરોપમુક્તિ

Head Word Concept Meaning
નિર્દોષ છુટકારો આલોક-13, નીતિ નામ : નિર્દોષ છુટકારો, આરોપમુક્તિ, મુક્તિ, છુટકારો, રુખસદ, ઋણમુક્તિ, દોષમુક્તિ, ગુનામાંથી મુક્તિ, ચૂકતો હિસાબ, નુકસાન કે સજામાંથી મુક્તિ, નુકસાન કે સજાના ભયમાંથી મુક્તિ, છૂટ, મહેરબાની.

Other Results

Head Word Concept Meaning
નિર્દોષ છુટકારો આલોક-13, નીતિ ક્રિયા : નિર્દોષ છૂટવું, આરોપમાંથી મુક્ત થવું, નિર્દોષ જાહેર કરી છોડી મૂકવું, ક્ષમા આપવી, દોષમુક્ત ઠરાવવું, ઢાંકપિછોડો કરવો, ગુનામાંથી ક્ષમા આપવી, દંડમાંથી માફી આપવી, સંપૂર્ણ માફી આપવી.

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects