| Head Word | Concept | Meaning |
| આરોપ | આલોક-13, નીતિ | વિશે. : આરોપવિષયક, આરોપદર્શી, આરોપિત, આળ મૂકેલ, તહોમત મૂકેલ, આરોપ મૂકેલ. |
| Head Word | Concept | Meaning | આરોપ | આલોક-13, નીતિ | નામ : આરોપ, તહોમત, આક્ષેપ, ફરિયાદ, ઠપકો, તહોમતનામું, આરોપનામું, વગોવણી, સંડોવણી, ખોટો સાક્ષી, પઢાવેલો ખોટો સાક્ષી, સાચે પ્રત્યારોપ, ઊલટો-સાચો સખત જવાબ, આખો સઘન જવાબ, સામો શીઘ્ર જવાબ. | આરોપ | આલોક-13, નીતિ | આરોપ મૂકનાર, આરોપી, તહોમતદાર, તહોમત મુકાયેલ વ્યક્તિ, કામ ચલાવનાર વકીલ, ફરિયાદી, દાવાદાર, અપીલ કરનાર, બદનક્ષીનો દાવો કરનાર, વાદી, જેના પર આરોપ મુકાયેલ એવી વ્યક્તિ્, પ્રતિવાદી, બચાવ કરનાર. | આરોપ | આલોક-13, નીતિ | ક્રિયા : આરોપ મૂકવો, આક્ષેપ કરવો, આળ મૂકવું, તહોમત મૂકવું, ઉતારી પાડવું, દોષારોપણ કરવું, વાંક કાઢવો, વિરુદ્ધમાં બૂમરાણ કરવું, સામો આરોપ મૂકવો, પ્રતિઆરોપ કરવો, સામે આળ મૂકવું. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.