| Head Word | Concept | Meaning |
| મુકદ્ગમો | આલોક-13, નીતિ | વકીલની દલીલો, વકીલાત, દલીલબાજી, બચાવનામું, વિરોધી વકીલનો રદિયો, ફરિયાદી, આરોપી, દાવાદાર, વાદી, પ્રતિવાદી, મુકદ્ગમાબાજ, મુકદ્ગમો માંડનાર, તકરાર ઉઠાવનાર. |
| Head Word | Concept | Meaning | મુકદ્ગમો | આલોક-13, નીતિ | નામ : મુકદ્ગમો, કાનૂની કાર્યવાહી, દાવો, કાયદાકીય દાવો, દાવાનો મુદ્ગો, દાવાદાવી, સામસામા દાવા દાખલ કરવા એ, દાવા-અરજી, દાવાકામ ('લિટિગેશન'), આરોપ, સમન્સ, તેડું, અદાલતનું તેડું, અદાલતનો હાજર રહેવા અંગેનો હુકમ, અદાલતમાં મુકાયેલો આરોપ, જાહેર આરોપ, આરોપનામું, તહોમત, તહોમતનામું, ગંભીર રૂપનો આરોપ ('ઇમ્પિચ-મેન્ટ'), આરોપ મૂકવાની પ્રક્રિયા, આરોપની રજૂઆત. | મુકદ્ગમો | આલોક-13, નીતિ | અદાલત દ્ધારા તપાસણી કરી મુકદ્ગમાની સુનાવણી, કોર્ટમાં સુનાવણી, અદાલતી તપાસ, લશ્કરી અદાલત, જાહેરનામું, એકરાર, પ્રતિજ્ઞા, આરોપ, (સાબિત ન થયેલું) ખ્ાાત્રીપૂર્વક કહેવું એ, સોગંદ પર આપેલી જુબાની, સાક્ષી-સોગંદનામું ('એફિડેવિટ'), ફરિયાદ, બદનક્ષી. | મુકદ્રમો | આલોક-13, નીતિ | પુરાવો, સાબિતી, સાચી જુબાની, શિક્ષાનું કારણ, નિંદા, દંડ, અપીલ. | મુકદ્ગમો | આલોક-13, નીતિ | વિશે. : દાવાને લગતું, મુકદ્ગમાને લગતું, કજિયાખોર, મુકદ્ગમાબાજ, આરોપી, તહોમતદાર. | મુકદ્ગમો | આલોક-13, નીતિ | ક્રિયા : ફરિયાદ કરવી, આરોપ મૂકવો, દાવો દાખલ કરવો, તહોમત મૂકવું, કાયદાકીય ઉપાય મળવો, આરોપ મૂકવો, દાવો દાખલ કરવો, તપાસસમિતિ નીમવી, સાક્ષી પૂરવી, દાવો સંભાળવો, સુનાવણી કરવી, વકીલાત કરવી, દલીલો કરવી, 'જ્યુરી'ની તપાસ ચલાવવી, ચુકાદો આપવો, સજા ફરમાવવી, નિર્દોષ છુટકારો થવો-કરવો. |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં