Head Word | Concept | Meaning |
અલંકારો (વાણીના) | આલોક-16 | નામ : અલંકારો (વાણીના), અલંકારો (કવિતા અને સાહિત્યના), અલંકાર, કલ્પન, અભિવ્યક્તિનો વળાંક, અભિવ્યક્તિની ગતિ, અલંકૃત-વાણી, આલંકારિક વાણી, ભપકાદાર વાણી, વાણીનાં ફૂલ, વધુ પડતું અલંકૃત, ચાટૂક્ત, શિષ્ટોક્ત, પર્યાયોક્તિ. |
Head Word | Concept | Meaning | અલંકારો (વાણીના) | આલોક-16 | વિશે. : આલંકારિક, આરોપયુક્ત, અલંકારોવાળું, પુષ્પિતા (વાક્), વિભૂષિત (અલંકારથી) અભિયુક્ત. | અલંકારો (વાણીના) | આલોક-16 | ક્રિયા : રૂપકરૂપે કહેવું, અલંકારથી વિભૂષિત કરવું, અલંકારરૂપે કહેવું, ઉપમા આપવી, વ્યક્તિગત રૂપ આપવું, સજીવારોપણ અલંકાર વાપરવો, પ્રતીતાત્મક રૂપ આપવું. | અલંકારો (વાણીના) | આલોક-16 | ક્રિ.વિ. : અલંકારપૂર્વક, અર્થાત્. | અલંકારો (વાણીના) | આલોક-16 | વાણીના અલંકારો : પ્રાસ-અનુપ્રાસ, ઉલ્લેખ-નિર્દેશ, સામ્ય-સાદ્રશ્ય, પ્રતિસ્થાપના-વિરોધી, પરાકાષ્ઠા, પર્યાયોક્ત, રૂપાંતર, ભાર, ઉદ્દગાર, અતિશયોક્તિ, વૈપરીત્ય, અસંગતિ, અપપ્રયોગ, રૂપક, અજહલ્લક્ષણા (એક શબ્દને બદલે બીજો શબ્દ), રવાનુકરણ, અનુકરણધ્વનિ, વિરોધાભાસ, વિપરીત લક્ષણા, અર્ધોક્તિ, અધ્યાહરણ, આક્ષેપ, નિશ્ચિત શબ્દ, સજીવારોપણ, પ્રપંચ, ઢોંગ, પૂર્વઝબકાર, ઉપમા, ઉપમેયોપમા, ઉપમામાલા, વ્યંગ, વક્રોક્તિ, કટાક્ષ, ઉદ્દબોધનાત્મક પ્રશ્ન, પુનરુક્તિ, શય્યા, આરોહણ, અવરોહણ, શ્રેણી, પૂર્વઝબકાર, ઉત્પ્રેક્ષા, વર્ણવ્યવસ્થા, અધિયુક્તિ, સંયુક્તિ, લક્ષણા, વ્યંજના, પ્રશ્નમાલિકા, સસંદેહ, અપહ્નુતિ, વ્યાજોક્તિ, માલારૂપક, કારણમાળા, અપ્રસ્તુત-પ્રશંસા, દીપક, દેહલી, અતિશયોક્તિ, સ્વભાવોક્તિ, શ્લેષ, શબ્દાલંકાર, અર્થાલંકાર, શબ્દાર્થાલંકાર. | અલંકારો (વાણીના) | આલોક-16 | ઉક્તિ : કવિતા એવો શબ્દાર્થ, જે ક્વચિત્ અલંકારયુક્ત ન પણ હોય. | અલંકારો (વાણીના) | આલોક-16 | કવિતા અને વનિતા અલંકારોથી શોભે છે. | અલંકારો (વાણીના) | આલોક-16 | ખરો અલંકાર કર્ણના કુંડળની જેમ કવિતાની સાથેજ જન્મે છે. | અલંકારો (વાણીના) | આલોક-16 | અલંકરોતિ ઈતિ અલંકાર. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.