Head Word | Concept | Meaning |
પત્રવ્યવહાર | આલોક-19 સ્વામિત્વસંબંધ | હવાઇ પત્ર, એરોગ્રામ, એરલેટર, પ્રેમપત્ર, પ્રશંસક પત્ર, પત્ર–બોમ્બ, ખુલ્લો પત્ર, શૃંખલાપત્ર, પરિપત્ર, વૃત્તપત્ર, જાહેર પત્ર, માગણીપત્ર, આવેદનપત્ર, પ્રતિનિ િધત્વનો પત્ર, પરિચયપત્ર, પત્રપુસ્તક, ધર્મપત્ર, વિશ્વાસપત્ર, ઓળખપત્ર, શાખપત્ર, આનંદનો પત્ર, છડેચોક પત્ર, ટપાલ–ટિકિટો, ટપાલનો સિક્કો, રદ કરવાની પ્રક્રિયા (ટિકિટને), કાર્ડ, પત્તું, ટપાલનું પત્તું, પોસ્ટકાર્ડ, સચિત્ર પોસ્ટકાર્ડ, ઇન્લેન્ડ કવર, રિપ્લાઇ પોસ્ટકાર્ડ. |
Head Word | Concept | Meaning | પત્રવ્યવહાર | આલોક-19 સ્વામિત્વસંબંધ | નામ: પત્રવ્યવહાર, પત્રાચાર, પત્રલેખન, લિખિત સંદેશાવ્યવહાર, કાગળપત્ર, પત્રાત્મક સંપર્ક કે સંદેશવ્યવહાર, વ્યવસાયલક્ષી પત્રવ્યવહાર, ધંધાકીય પત્રવ્યવહાર, અંગત (ખાનગી) પત્રવ્યવહાર, પત્ર, પત્રસંદેશ, કાગળ, કાગળ પત્ર, સંદેશાવ્યવહાર, લિફાફો, સરકારી કે લશ્કરી ખરીતો, છાપાનો અહેવાલ, લિખિત સંદેશો, ચિઠ્ઠી, ચિઠ્ઠી–ચપાટી, અંગત પત્ર, ધંધાદારી પત્ર, ઉત્તર પ્રત્યુત્તર, પુન:પત્ર, સ્મૃતિપત્ર, બનાવટી પત્ર, ટપાલનો પત્ર, હવાઇ ટપાલ, ભૂમિમાર્ગની ટપાલ, દરિયાઇ ટપાલ, પાર્સલની ટપાલ, આંગડિયા સાથે મોકલેલો પત્ર, બુક–પોસ્ટ (પુસ્તક–પોસ્ટ), નોંધાયેલ (રજિસ્ટર્ડ) ટપાલ, પ્રમાણિત ટપાલ, ટપાલનો થેલો. | પત્રવ્યવહાર | આલોક-19 સ્વામિત્વસંબંધ | ટપાલ–પેટી, ડાક–પેટી, ડાકઘર, પોસ્ટ–ઑફિસ, ટપાલઘર, પત્રપેટી, ટપાલનું યંત્ર, પોસ્ટ–બેગ (ટપાલ અલગ રાખવાની સગવડ), સરનામું, ઠેકાણું, પત્ર પહોંચવાનું સ્થળ, પિન–કોડ (પોસ્ટ ઓફિસનો નંબર) ટપાલસેવા, ટપાલનું યંત્ર, ટપાલ ઓફિસ, હેડ પોસ્ટ–ઑફિસ, દરિયાઈ પોસ્ટ–ઓફિસ, પત્રલેખક, પત્રપ્રેષક, ડેડ લેટર (મૃત પત્ર), પુનનિંર્દિષ્ટ (રિ–ડિટેક્ટેડ) પત્ર, ગુપ્ત પત્ર, ખાનગી પત્ર, સર્વિસ સ્ટેમ્પ. | પત્રવ્યવહાર | આલોક-19 સ્વામિત્વસંબંધ | વિશે: પત્રાચારવિષયક, પત્રવિષયક, પત્રસંબંધી. | પત્રવ્યવહાર | આલોક-19 સ્વામિત્વસંબંધ | ક્રિયા: પત્ર લખવો, પત્રવ્યવહાર કરવો, કાગળ લખવો, કાગળ–પત્ર લખવા, સંદેશાવ્યવહાર રાખવો, પત્ર મોકલવો, ચિઠ્ઠી લખવી, ટપાલ મોકલવી, ઉત્તર આપવો, પ્રત્યુત્તર આપવો, ટપાલ નાખવી, હવાઇ ટપાલ નાખવી, સીધું સરનામું લખવું, પરત મોકલવા માટેનું બીજું (વૈકલ્પિક) સરનામું (રિડાયરેક્ટર) લખવું. | પત્રવ્યવહાર | આલોક-19 સ્વામિત્વસંબંધ | ઉક્તિ કૃપા કરીને ઉત્તર આપશો. ર્(સ્વ્પ્) હું તો કાગળિયાં લખી લખી થાકી. ઘડીએ ઘડીએ બીકણ વહુ કાગળ મોકલે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં