| Head Word | Concept | Meaning |
| કલ્પના | આલોક-17 માનસિક અવસ્થા | આદર્શવાદ, આદર્શીકરણ, સ્વપ્નશીલતા, કલ્પના સૃષ્ટિવાદ, અવાસ્તવિકતા, ધૂનીપણું, કૌતુકપ્રેમ, કાલ્પનિક વ્યાપાર, જાદુઈકરણ, ચિત્રીકરણ, પ્રત્યક્ષીકરણ, કલ્પનાવાદ, કલ્પનાવાદિતા, કવિતા, તાદ્રશ કે જીવંત કલ્પના, માનસ-છબી, માનસ-ચિત્ર, માનસિક ચિત્ર. |
| Head Word | Concept | Meaning | કલ્પના | આલોક-17 માનસિક અવસ્થા | નામ : કલ્પના, કલ્પનાશીલતા, કલ્પકતા, તરંગ, કલ્પનાશક્તિ, કલાકારની સર્જનશક્તિ, મનના ઘોડા, મનઘડંત વાત, તરંગ અને તુક્કા, કલ્પનાચિત્ર, માનસચક્ષુ, કલ્પના-ઉડ્ડયન, રચના, નવરચના, પ્રજ્ઞા, ઉત્પાદકતા, શોધખોળ, ઉપમાસભર કલ્પના, ભભકદાર કલ્પના. | કલ્પના | આલોક-17 માનસિક અવસ્થા | સર્જનાત્મક વિચાર, સંકલ્પ, વિભાવના, સર્જનપ્રતિભા, સર્જકપ્રતિભા, આકૃતિવિધાયક, કલ્પનાશક્તિ, કવિતામય, કલ્પનાશક્તિ, પુરાણકલ્પના, પ્રેરણ, સરસ્વતી, કલા, પ્રતિભા, મહાકાવ્ય, ઈતિહાસ, પુરાણ, ઊર્મિકાવ્ય, પ્રણયકાવ્ય, સંગીત, કરુણિકા, સ્તોત્ર, નૃત્યગીત, કૉમેડી, હાસ્યનાટક, ખગોળશાસ્ત્ર, કવિકલ્પના, કલાકારની કલ્પના, માનસ-સંતાન, માંદલા તરંગો, કાલ્પનિક પાત્ર, કાલ્પનિક વસ્તુ, કલ્પિત સૃષ્ટિ, રોમાંચક વાર્તા, કૌતુકમય કથા, પુરાકલ્પન, કલ્પનામૂલક કથા, તરંગમયતા, ભૂતછાયા, કલ્પનાપરંપરા, તરંગવશતા. | કલ્પના | આલોક-17 માનસિક અવસ્થા | કલ્પનાપ્રદેશ, સ્વર્ગ, વૈકુંઠ, પૃથ્વી પરનું સ્ગર્વ, પરીઓનો દેશ, દેશ, ઈડન, ઈડનનું ઉદ્યાન, ઈન્દ્રલોક, દૂધ અને ઘીની નદીઓવાળો પ્રદેશ, ગોલોક, બ્રહ્મલોક, સુરલોક, ચંદ્રલોક, પાતાળ, સ્વપ્નલોક, કવિલોક, દેવલોક, શાંગ્રીલા, આર્કેડિયા, સ્વપ્નપ્રદેશ, યક્ષપ્રદેશ, જાદુઈ પ્રદેશ, ચમત્કારિક પ્રદેશ, મોહપાશ, કામરુ દેશ, બંધિત પ્રદેશ, ચમત્કારસૃષ્ટિ, રંગ રંગ વાદળિયાં. | કલ્પના | આલોક-17 માનસિક અવસ્થા | સ્વપ્નશીલતા, સ્વપ્નમયતા, કાવ્યસ્ફુરણા, દિવાસ્વપ્ન, સ્વપ્નપરંપરા, સ્વપ્નમાયા, તરંગસૃષ્ટિ, સ્વપ્નમાત્રા, હવાઈ કિલ્લા, હવામાં રચેલા મહેલ, મયદાનવની સૃષ્ટિ, આકાશ-મહેલ, કુલ્લાપાનનો આનંદ, કેફી દ્રવ્યનો આનંદ, કાવ્યાનંદ, બ્રહ્મસ્તાનંદ, ઓથાર, ભીષણ સ્વપ્ન, દુ:સ્વપ્ન, સ્વપ્નસેવી, આર્ષદ્રષ્ટા, પક્ષભોજક ('લોટ્સ ઇડર') રોમેન્ટિક, કૌતુકપ્રેમી, પલાયનવાદી, કલ્પનાવાદી, કવિ, પુરાણકાર, પુરાકલ્પક, તરંગી. | કલ્પના | આલોક-17 માનસિક અવસ્થા | વિશે. : કાલ્પનિક, કલ્પનાજનિત, કલ્પનામય, કલ્પિત, ભ્રમણામય, કલ્પનાકક્ષાનું, અપ્રત્યક્ષ, આદર્શીકૃત, અલૌકિક, દિવ્ય, સ્વર્ગીય, તરંગવેલ, માનસજત, તરંગજનિત, ગોથિક, ભવ્ય, રાક્ષસી, બાષ્પમય, વાદળમાં બંધાયેલું, હવામાં રચેલું. | કલ્પના | આલોક-17 માનસિક અવસ્થા | સ્વપ્નદ્રષ્ટા, દ્રષ્ટા, ક્વિકઝોટિક, ધૂની, ભદ્રંભદ્રીય, કૌતુકપ્રેરિત, કૌતુકપ્રિય, રવીન્દ્રરંગી, અવ્યવહારુ, અવાસ્તવિક, ઈચ્છાસર્જિત, અનુભવાતીત, પર-અસંસારી, પારલૌકિક, સ્વપ્નિલ, સ્વપ્નમય, કલ્પનાલીન, કલ્પ્ય, કલ્પનાકથાત્મક, મનઘડંત, ઈતિહાસ- આભાસી, પૌરાણિક, અનૈતિહાસિક. | કલ્પના | આલોક-17 માનસિક અવસ્થા | ક્રિયા. : કલ્પવું, કલ્પના કરવા, તરંગો કરવા, વિચારવું, આદર્શ. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.