Head Word | Concept | Meaning |
આશય | આલોક-22 | નામ : આશય, ઇરાદો, હેતુ, ઉદ્દેશ્ય, અભિપ્રાય, ધ્યેય, પૂર્વયોજના, અધિયોજના, પરિયોજના, નિમિત્તયોજના, પ્રકલ્પ, વિચાર, દરખાસ્ત, વિવરણપત્ર, પ્રાગવેક્ષણ, ઠરાવ, નિર્માણ, કોશીશ, અંત:પ્રવૃત્તિ, પ્રયત્ન, મહત્વાકાંક્ષા, વાંછિત, અભીપ્સિત, આવશ્યક્તા, ઇતિ, અકર્મકત્વ, હેતુવાદ, વિચારણા, તાકીદનો હેતુ, તાકીદ, પૂર્વચિંત, પૂર્વવિચારણા, પૂર્વધારણા, ગણતરી, આગળનો વિચાર, દૂરદર્શિતા; અંતિમ ધ્યેય, ઉદ્દિષ્ટ સ્થળ, અંતિમ પ્રકાર, ગંતવ્યસ્થાન, લક્ષ્યનું મધ્યવર્તી વર્તુળ, અતિમહેનતુ, કારણનો સિદ્ધાંત, હેતુવાદ ઉદ્દેશ્યવાદ, પ્રયોદનવાદ, અંતિમ કારણ, આડ-હેતુ ગૌણ ઉદ્દેશ, અસ્તિત્વનું મૂળ કારણ, મૂળ અભિપ્રાય, અસ્તિત્વનો હેતુ, શિકાર. |
Head Word | Concept | Meaning | આશય | આલોક-22 | વિશે. : ઉદ્દેશપૂર્ણ, સોદ્દેશ, અહૈતુક, દરખાસ્ત કરેલ, ઐચ્છિક, ઇચ્છાનુમાની, હેતુપૂર્ણ, અર્થગર્ભિત, ધ્યેયપૂર્વક, સૂચિત, ગણતરી કરેલ, ચિંતિત, વિચારપૂર્વક, આશયવાળું, પૂર્વચિંતિત, પૂર્વકલ્પિત, પૂર્વનિર્ધારિત, અગાઉ વિચારેલું. | આશય | આલોક-22 | ક્રિયા : આશય હોવો, ઇરાદો હોવો, હેતુ હોવો, યોજના હોવી, પ્રયોજન હોવું, અર્થ હોવો, પ્રત્યેક હેતુ હોવો, મનમાં હોવું, ભાવતાલ કરવા, ચિંતન કરવું, ધ્યાન ધરવું, દ્રષ્ટિમાં હોવું, મન હોવું, અડધુંપડધું મન હોવું, પૂર્વચિંતન કરવું, પૂર્વનિર્ણય કરવો, અગાઉથી વિચારવું, દૂરદર્શિતા હોવી, પરિયોજના કરવી. | આશય | આલોક-22 | ક્રિ.વિ. : ઉદ્દેશપૂર્વક, હેતુપૂર્વક, ઉદ્દેશપુર:સર. | આશય | આલોક-22 | ઉક્તિ : અશુભ હેતુથી કરેલાઓનું સત્ય તમે ને કોઇ અસત્યો શોધી શકો એનાં કરતાં વધુ પાયમય છે. | આશય | આલોક-22 | કોઇ પણ કાર્યમાં આશય શો છે એ પણ એવું | આશય | આલોક-22 | મહત્વનું નથી. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.